Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 783
________________ પૂર્વાચાર્યાંનાં વચનામૃત यदेषाध्यात्मबन्धप्रधानमनुष्ठानं, तदेव भगव्याधिक्षय-कारणतया तत्वतोऽनुष्ठानं । तद्विलक्षणं च शरीररूढरजोराशिवत् मालिन्यकारितयाऽत्यन्त तुच्छमन्येऽपि योगशास्त्रविदो વિદ્યુઃ ॥રૂદ્દા —પવેશપત્રે રૃ. ૨૨૦ ગાથા-૩૬૭-૨૬૮ ७४७ એટલે અનુષ્ઠાન અધ્યાત્મ યુક્ત હાવું જોઈએ. અને અધ્યાત્મના અર્થ ઔચિત્યપૂર્ણાંક ( એટલે કે મૈગ્યાદિ ભાવપૂર્વક ) આગમાનુસારી તત્ત્વચિંતન અને અધ્યાત્મથી શૂન્ય અર્થાત્ મૈગ્યાદિ ભાવ વિનાના અનુષ્ઠાન શરીરના મેલ તુલ્ય છે. X અહીં ઉદાર આશય માટે પરીપકારની આવશ્યકતા તથા ભાવવિશુદ્ધિ માટે રીઝ્યાદિ ભાવાની આવશ્યકતા જણાવતાં કહે છે કે : सम्भवति चास्यां स्वोपकारवत् परोपकारेऽपि शक्तिरिति, नेदानीं युक्ता कदयता, किन्तु भवितव्यमुदाराशयेन परोपकार पूर्विकैव च स्वोपकारप्रवृत्तिरुदाराशयतां ख्यापयतीति परोपकार एवादितः प्रवर्तितुमुचितम् । —૩ત્તરાધ્યયન આયાત્રાવૃત્તૌ-પૂ. ર આ સ્થિતિમાં સ્વઉપકારની જેમ પાપકાર માટે પણ શક્તિ હોય છે. માટે કૃપણુતા કરવી ચેાગ્ય નથી પણ ઉદાર આશ્ચયવાળા બનવું જોઈએ. પાપકારપૂર્વકની જ સ્નાપકારની પ્રવૃત્તિ આપણામાં રહેલી ઉદારતાને જણાવે છે. માટે શરૂઆતમાં પરોપકારમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ. खमायणाए पल्हीयणभावं जणेइ पल्हायणभावमुवगए य, सव्वपाणभूअजीव - सत्तेसु मित्तीभावं उप्पाएर, मित्तीभावमुवगए य जीवे भावविसोहि कारण निन्भए મદ્ - उत्तराध्ययन २८ / १७ पृ. ५२४ ક્ષમાપનાથી પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. પ્રસન્નતાથી સર્વ પ્રાણુ-ભૂત-જીવ અને સત્ત્વમાં મૈત્રીભાવ ઉત્પન્ન થાય છે. મૈત્રીભાવને પ્રાપ્ત થયેલા જીવ ભાવ વિશુદ્ધિ કરીને નિશ યતાને પામે છે. * મૈત્રીભાવથી રાગદ્વેષના વિગમરૂપ ભાવવિશુદ્ધિ અને ભાવિશુદ્ધિથી નિયતા અર્થાત્ સમસ્ત ભય હેતુના અભાવની પ્રાપ્તિ થાય છે એમ જણાવતાં કહે છે કે

Loading...

Page Navigation
1 ... 781 782 783 784 785 786 787 788 789 790