Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 782
________________ ७४१ આત્મ-હત્યાનને પાયે लज्जादिग्रहः तान्यपेक्ष्य स्यात् । गुरुलाघवादिसंज्ञानवर्जितं गुणदोषयोः प्रवृत्तौ गुरूलाघवमादिशब्दात् सत्वादिषु मैयादि भावग्रहस्तेषु यत्संज्ञानं शुद्धं संवेदनं रूपं तेन विनिर्मुक्तं प्रायो बाहुल्येनेतरेषां शुद्धाज्ञाबहुमानविहीनानामिति ॥ -उपदेशपद गाथा २४१. पृ. १७४. પ્રશ્ન – આજ્ઞા-બહુમાનથી શુન્યજીમાં ક્રિયા માત્ર પણ છે તે કેમ જણાય? ઉત્તર:- અહીં બીજામાં ક્રિયામાત્ર લબ્ધિ આદિની અપેક્ષાએ જણાય છે. પણ તે ક્રિયા ગુલાઘવાદિના જ્ઞાન વિનાની હોય છે. ત્યાં આદિ શબથી મિથ્યાદિભાવ વિનાની હોય છે એમ લેવાનું છે. અહીં આજ્ઞા-બહુમાન શૂન્ય અને મેગ્યાદિનું શુદ્ધ સંવેદન ન હોય એમ કહ્યું છે. अर्थात् भैयाहिनु सन...माझा मानाने सू५५३७. R અહીં મેગ્યાદિ ભાવથી સંયુક્ત એવા અધ્યાત્મ વડે શૂન્ય અનુષ્ઠાનેને શરીરના મેલ તુલ્ય કહ્યાં છે. કિયા સમાન છતાં અભવ્ય, દૂરભવ્યાદિન ભેદ, ભાવનાની શુદ્ધિ ઉપર અવલંબે છે એમ જણાવતાં કહે છે કે तुल्लाए किरियाए अभव्व-दरभव्वमाइ जीवाणं । धम्मट्ठाणविसुद्धी एमेव हवेइ इफला ॥३६७॥ દૂરભવ્યઅભવ્ય આદિની તુલ્યક્રિયા હોવા છતાં પણ શુદ્ધ બુદ્ધિવાળાની ધર્મસ્થાનની વિશુદ્ધિ મૈથ્યાદિ ભાવનાના કારણે ઈફલ આપનારી થાય છે. अज्झप्पमूलबद्धं इत्तोगुठाणमो सयं विति । तुच्छमलतुल्लमणाणं, अण्णेऽज्झप्पसत्थण्णू ॥३६८॥ टीका- इहाध्यात्मलक्षणमित्थमवसेयं औचित्याद् वृत्तयुक्तश्च वचनात् तत्त्वचिंतनम् ।। मैन्यादिभावसंयुक्तमध्जात्म तद्विदो विदुः ॥१॥ इति ततोऽध्यात्ममेवमूलं तेन बदमायचीकृतमध्यात्ममूलबद्धं अतो भूमिका शुद्धावेवानुष्ठानस्येष्टफलत्वाद्धेतोर्यदनुष्ठानं परमार्थतस्तदनुष्ठानं बुवते, तुच्छमल-तुल्यमसारशरीर लग्नमलसदृशमन्यदध्यात्ममूलबंधविकलमन्येऽपि तीर्थान्तरीया अध्यात्मशास्त्रज्ञा बुवन्तीति।

Loading...

Page Navigation
1 ... 780 781 782 783 784 785 786 787 788 789 790