________________
પૂર્વાચાર્યોનાં વચનામૃતો
૭૫૧ રૂઢિમાં નિપુણપુરુષ, બાઢા વ્યવહારથી યુક્ત અને મિથ્યાદિથી વાસિત એવા ચિત્તને નિર્મળ અધ્યાત્મ કહે છે.
सामायिकं यथा सर्वचारित्रेष्वनुवृत्तिमत् । अध्यात्म सर्वयोगेषु तथानुगतमिष्यते ॥३॥
__-अध्यात्मसार (अध्यात्मस्वरुपाधिकारे) સવ ચારિત્રમાં જેમ સામાયિક હોય છે તેમ સર્વગમાં અધ્યાત્મ રહેલ છે.
સંપૂર્ણ
પૂજ્યશ્રીના ચિંતનપ્રસાદીને પરમ પૂજ્ય, મુનિરાજ શ્રી રત્નસેનવિજયજી મહારાજે હિન્દી અનુવાદ કરીને સંપાદન કરેલા પુસ્તક... હિન્દી પુસ્તકેઃ १. नमस्कार मीमांसा
२. महामन्त्रकी अनुप्रेक्षा ३. चिंतनकी चिनगारी
४. चिंतन के फूल ५. चिंतन की चांदनी
६. परमात्म दर्शन ७. चिंतन का अमृत
८. प्रतिमा पूजन ९. जैन मार्ग परिचय
१०. आपके सवाल-हमारे जवाब ११. परमेष्ठि नमस्कार
१२, समत्व योग की साधना १३. जिनभक्ति
१४. आत्म साधना के पथ पर १५. मन्त्राधिराज भाग-१-२-३-४.