________________
જ નgliસાહ
જત્રાધિer
દીપ
ન મોન કા નામ પાના ૧૪ નયમો એ
છે માપનના પ પણ તwhક
ત્રણ લોકમાં દિપક સમાન એવા મહામંત્રાધિરાજ શ્રી નવકાર મહામંત્રમાં ફકત ૬૮ અક્ષર કે નવપદ જ નથી પણ તેમાં તો છે ચૌદ પૂર્વનો ખજાનો ના...એનાથી પણ વિશેષ જૈનશાસનનો પૂર્ણ અવતાર. કેવળી ભગવંતો પણ આ નવકારના ગુણો પૂરા ગાઈ શકતા નથી તેવા ગુણની ગરિમાથી ગંભીર એવા નવકાર મંત્રના એક-એક અક્ષર, એક-એક શબ્દમાં જે તત્ત્વો-વિદ્યાઓ-સધ્ધિઓ રહેલી છે તેને આગમોમાં તથા વિવિધ ગ્રન્થોમાં પૂર્વના મહાપુરૂષો બતાવી ગયા છે. તે પદાર્થોને આત્મ અનુભવથી ભાવિત કરવા પૂર્વક, પ્રભુભકિત-યોગ સાધના અને આરાધના દ્વારા અનુપ્રેક્ષા કરીને સ્વ-પરના કલ્યાણ માટે લિપીબધ્ધ કર્યા. જે હજારો પેજ લખાયા તેમાંથી સારાંશ રૂપ પદાર્થોને એકત્રિત કરીને (૧) નમસ્કાર મહામંત્ર (૨) નમસ્કાર મીમાંસા (૩) પરમેષ્ઠિ નમસ્કાર (૪) નમસ્કાર દોહન (૫) અનુપ્રેક્ષા (૬) મંત્ર ભલો નવકાર (૭) નવકાર ચિંતન રૂપે પ્રકાશિત કરાયા. જેનું એક વિશાળ વોલ્યુમ તૈયાર કરવામાં આવ્યું. અને નવકારનો એક અનુપ્રેક્ષાત્મક ખજાનો “મૈલોક્ય દિપક મહા મંત્રાધિરાજ' તરીકે પૂજયશ્રીના પ્રશિષ્યરન, પંન્યાસ પ્રવર શ્રી વજસેન વિજયજી મહારાજે સંપાદિત કરેલ તે અમોએ ભદ્રંકર પ્રકાશન તરફથી પુસ્તક રૂપે પ્રકટ કરેલ છે તે આપ આજેજ મેળવી લેશો. આત્મિક શાંતિનો અનુભવ સિધ્ધ
ચિંતન,
એટલે
રૈલોક્ય દિપક મહામંત્રાધિરાજ.