________________
પૂર્વાચાર્યોનાં વચનામૃત
७४५ અશુભ ધ્યાનથી નિવૃત થઈ શુભધ્યાનમાં પ્રવેશ કરવા માટે દ્વાર તુલ્ય મૈગ્યાદિ ભાવનાઓને અહીં વર્ણવી છે.
मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः ।
मुच्यतां जगदप्येषा, मतिमंत्री निगद्यते ॥२१८॥ કઈ જીવ પાપ ન કરે, કેઈ છવ દુઃખી ન થાઓ, સમસ્ત જગત મોક્ષને પામે એ બુદ્ધિને મિત્રી કહેવાય છે.
अपास्ताशेषदोषाणां, वस्तुतत्त्वावलोकिनाम् ।
गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥२१९॥ સંપૂર્ણ દોષથી મુક્ત, વસ્તુ તવના જાણ એવા જીના ગુણેમાં જે પક્ષપાત તે પ્રમોદ કહેવાય છે.
दीनेष्वार्तेषु मीतेषु, याचमानेषु जीवितम् ।
प्रतिकारपराबुद्धिः, कारूण्यमभिधीयते ॥२२०॥ દીન-દુઃખી, ભયભીત, જીવનની યાચના કરનારા તે તે ના દાખને પ્રતિકાર કરવાની બુદ્ધિ તે કરુણા કહેવાય છે.
क्रूरकर्मसु निःशंकं, देवतागुरूनिदिषु ।
आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरीतम् ॥२२॥ કુર કર્મમાં નિક, દેવગુરુના નિંદક, આત્મપ્રશંસા કરનારા છ પ્રત્યે જે ઉપેક્ષા તે માયસ્થ કહેવાય છે.
आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महामतिः । त्रुटितामपि संघत्ते, विशुद्धां ध्यानसंततिम् ॥२२२॥
ગશાસ્ત્ર પ્રકાશ-૪
આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરતે બુદ્ધિમાન પુરુષ તુટેલી ધ્યાન પરંપરાને સાંધી લે છે.
ननु क्रियामात्रमप्याज्ञाबहुमानशून्यानां कथं ज्ञायते इत्याशंक्याह- किरियामेत्तं तु इह', जायति लद्धादवेक्खयाएऽपि गुरूलाघवादिसन्नाणवज्जियं पायमियरेसि ॥२४१॥
टीका-क्रियामात्रं पुनरक्तरूपमिह-दूरभव्येष्वभव्येषु च जायते लब्ध्याद्यपेक्षयादि इह च लब्धिर्वस्त्रपात्रकीयांदिलाभलक्षणा गृह्यते, आदि शब्दात् स्वजनाधविरोधकुल
मा. ८४