Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 773
________________ ७३७ પૂર્વાચાર્યોનાં વચનામૃત પરમસુખની પ્રાપ્તિ માટે અન્ય અન્ય ઉપાયની જેમ મૈત્રી આદિ ભાવને પણ અહિં બતાવ્યા છે. चित्तरक्षोपदेशः यदेदं निःस्पृहं भूत्वा, परित्यज्य बहि-भ्रमम् । स्थिर संपत्स्यते चित्तं, तदा ते परमं सुखम् ॥५३५॥ આ ચિત્ત જ્યારે બહાર ભમવાનું તજીને, નિસ્પૃહ થઈને, સ્થિર થશે ત્યારે તને પરમ સુખ થશે. भक्ते स्तोतरि कोपान्धे, निन्दाकर्तरि चोत्थिते । यदा समं भवेच्चित्तं,तदा ते परमं सुखम् ॥५३६॥ ભક્ત, સ્તુતિકરનાર, ક્રોધી, નિંદા કરનાર સામે આવે ત્યારે ચિત્ત જે સમભાવમાં २थे, त्यारे तने ५२म सु५ थशे. स्वजने स्नेहसम्बद्धे, रिपुवर्गेऽपकारिणि । स्यात्तत्यं ते यदा चित्तं, तदा ते परमं सुखम् ॥५३७॥ વજન, નેહી, શત્રુ અને અપકારી ઉપર સમાન ચિત્ત થશે ત્યારે તને પરમ સુખ થશે. शब्दादिविषयग्रामे, सुन्दरेऽसुन्दरेऽपि च । एकाकारं यदा चित्तं, तदा ते परमं सुखम् ॥५३८॥ સુંદર કે અસુંદર શબ્દાદિ પાંચ વિષયના સમૂહમાં જયારે મન સમભાવવાળું થશે ત્યારે તને પરમસુખ થશે. __ गोशीर्षचन्दनालेपि-वासीच्छेदकयोर्यदा । अभिन्नचित्तवृत्तिः स्यात्तदा ते परमं सुखम् ॥५३९॥ ગોશીષ ચંદનનો લેપ કરનાર, કે કુહાડાથી છેદનાર ઉપર સમાન ચિત્તવૃત્તિ થશે ત્યારે તને પરમ સુખ થશે. सांसारिकपदार्थेषु, जलकल्पेषु ते यदा । अश्लिष्ट चित्तपा स्यात्तदा ते परमं सुखम् ॥५४०॥ પાણી જેવા સાંસારિક પદાર્થોમાં જ્યારે તારૂ મનરૂપી કમળ ચોટશે નહિ ત્યારે તને પરમ સુખ થશે. दृष्टेषूद्दामलावण्यवन्धुराङ्गेषु योषिताम् । निर्विकार' यदा चित्तं, तदा ते परमं सुखम् ॥५६१॥ भा. 3

Loading...

Page Navigation
1 ... 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790