________________
૭૩૫
પૂર્વાચાર્યોનાં વચનામૃત
ક્ષણવાર પણ વિશ્વના જંતુઓ પ્રત્યે મૈત્રીભાવનું સેવન થાય તે ભવચકમાં કદી પણ પ્રાપ્ત ન થયું હોય તેવા પરમસુખને અનુભવ થાય છે (એમ શ્રી મુનિસુંદરસૂરિ કહે છે.)
भजस्व मंत्री जगदङ्गिराशिषु, प्रमोदमात्मन् ! गुणिषु त्वशेषतः ।
भवातिदीनेषु कृपारसं सदाऽप्युदासवृत्ति खलु निर्गुणेष्वपि ॥१०॥ હે જીવ! જગતના પ્રાણીમાત્રમાં મૈત્રીને ભાજ, ગુણવાળા દરેક જીવમાં પ્રતને ધારણ કર, ભવના દુખથી દીન (જીવ)માં સદા કરુણાસને અને નિર્ગમાં ઉદાસવૃત્તિને ધારણ કર. मैच्यादि-स्वरूपं चैवम्
मैत्री परस्मिन् हितधीः समग्रे, भवेत्प्रमोदो गुणपक्षपातः । कृपा भवात्तै प्रतिकर्तुमीहो-पेक्षा च माध्यस्थ्यमार्यदोषे ॥११॥
– અધ્યાત્મ ટૂ–જી. પ-૧૦-૧૭ મેગ્યાદિનું સ્વરૂપ આ પ્રમાણે છે.
બીજા જીવના હિતને વિચાર તે મૈત્રી, ગુણપક્ષપાત તે પ્રમેહ, સંસારમાં દુઃખી છના દુઃખને દૂર કરવાની ઈચ્છા તે કરુણા અને જેના ડેષ દૂર થઈ શકે તેમ નથી તેવા છેવોની ઉપેક્ષા તે માયશ્ય.
બાઢા-અભ્યતર શત્રુઓને જીતવા માટે સર્વ પ્રાણીઓને વિષે દયા, મિત્રી આદિ ગુણેનું સેવન કરવા અહીં ફરમાવ્યું છે.
दयाङ्गाना सदा सेव्या, सर्वकामफलप्रदा ।
सेविताऽसौ करोत्याशु, मानसं करूणामयम् ॥२६१॥ ઈચ્છિત ફળને આપનારી દયારૂપી ની સદા સેવા કરવી જોઈએ. અને તેની સેવાથી મન કરુણામય બને છે.
मैव्यङ्गना सदोपास्या, हृदयानन्दकारिणी ।
यो विधत्ते कृतोपास्ति-श्चित्तं विद्वेषवर्जितम् ॥२६२॥ હદયને આનંદ કરનારી મિત્રીરૂપી ચીની સદા સેવા કરવામાં આવે તે તે ચિત્તના વિષને દૂર કરે છે.
सर्वे सत्त्वे दया मैत्री, यः करोति सुमानसः । जयत्यसावरीन् सर्वान् , बाह्यभ्यन्तरसंस्थितान् ॥२६३॥