Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 774
________________ ७३८ માત્મ-થાનને પાયો અત્યંત લાવણ્યથી સુંદર સ્ત્રીઓના અંગે પાંગ જેવા છતાં પણ જ્યારે ચિત્ત નિર્વિકારી બનશે ત્યારે તને પરમ સુખ થશે. ___ यदासत्त्वैकसारत्वादर्थकामपराङ्मुखम् । धर्मे रतं भवेच्चित्तं, तदा ते परम सुखम् ॥५६२॥ જયારે સાત્વિક બનીને, અર્થકામથી પશમુખ એવું ચિત્ત, ધર્મમાં ૨ક્ત બનશે ત્યારે તને પરમસુખ થશે. रजस्तमोविनिमुक्तं, स्तिमितोदधिसन्निभम् । निष्कल्लोलं यदा चित्तं, तदा ते परमं सुखम् ॥५६३॥ રજોગુણ-તમોગુણથી રહિત, શાંત સમુદ્ર જેવું નિસ્તરગ ચિત્ત થશે ત્યારે તને પરમસુખ થશે. मैत्रीकारुण्यमाध्यस्थ्य-प्रमोदोद्दामभावनम् । यदा मोक्षकतानं तत् , तदा ते परम सुखम् ॥५६४॥ -उपमिती प्रस्ताव-७ पृ. ६५६. મત્રી-કરુણા-માયશ્ય અને પ્રમેહની અત્યંત ભાવનાથી યુક્ત બનીને ચિત્ત જ્યારે માણમાં એકતાન બનશે ત્યારે તને પરમસુખ થશે. અધ્યવસાયરૂપી મહાદને સ્વચ્છ કરવા માટે મંત્રી, મુદિતા આદિ ભાવનાઓને પ્રવર્તાવવા અહીં ઉપદેશ કર્યો છે. इतश्च तत्र यातस्य, तव वत्स ! भविष्यति । पालितस्यास्य राज्यस्य, परिपूर्ण फलं घुवम् ॥६०६॥ सर्वाधारा पुनस्तेषां, चित्तवृत्ति-महाहवी । पश्चिमे तामतिक्रम्य, भागे पुर्यस्ति निवृत्तिः ॥६०७॥ तस्यां च प्रेप्सुना सेव्य-स्त्वयौदासीन्यनामकः । राजाद्ध्वा समतायोगनलिका दत्तदृष्टिना ॥६०८॥ तत्रास्पृष्टे महामोहादिभिस्ते व्रजतः सतः । आदावेवाध्यवसायाभिधानोऽस्ति महाह दः ॥६०९॥

Loading...

Page Navigation
1 ... 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790