________________
૭૨૨
આત્મ-હત્યાનનો પાયે . પોતાના કર્મથી હણાયેલા પાપી પ્રાણી પ્રત્યે દયા એ જ ઉત્તમ ધર્મ છે. અને એ જ ન્યાય છે.
મર્વત્રાવિનીતે, ગુવકિઝબિરાઃ | दयालवो विनीताश्च, बोधवन्तो यतेन्द्रियाः ॥२१०॥
-श्री योगदृष्टिसमुच्चय આ દષ્ટિમાં રહેલા છે સર્વત્ર અહેવી હોય છે. દેવ-ગુરૂ અને બ્રાહ્મણ પ્રત્યે પ્રેમવાળા હોય છે. દયાળુ, વિનીત તથા જીતેન્દ્રિય હોય છે.
નીચેના શ્લેક સમ્યગ્દર્શનની સાથે મૈત્રીભાવનો સંબંધ બતાવે છે.
સમ્પર્શન-” यानि ते कथितान्यत्र, सप्त तत्वानि सत्पुरे । दृढनिश्चयमेतेषु, भवचक्रपराङमुखम् ॥२०४॥ शमसंवेगनिर्वेदकृपाऽऽस्तिक्यविराजितम् । मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्य वितात्मकम् ॥२०५॥ सदा प्रयाणकारूढं, निवृत्तौ गमनेच्छया । करोत्येष जनं वत्स ! सम्यग्दर्शन-नामकः ॥२०६॥
-श्री उपमितिभवप्रपंचाकथा पृ. २८७ જે મેં આ ધર્મનગરની અંદર સાત તત્ત્વ (જીવ-અજીવ આદિ ની વાત કરી, તે તમાં (સમ્યગ્દર્શનના પ્રતાપે જીવને દઢ નિશ્ચય હોય છે. અને તે જીવ) ભવચકથી પરાસુખ હોય છે.
શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકથી શેશિત હોય છે. મંત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યમ્યથી ભાવિત હોય છે. એવા જીવને સમ્યગ્દર્શન એ માણમાં જવાની ઈચ્છાપૂર્વક સતત પ્રયાણમાં આરૂઢ રાખે છે.
પૂર્વભૂમિકા –નીચેનું લખાણ તેમજ શ્લોક મહત્માપુરૂષોના સહજ પાર્થકર સ્વભાવને જણાવે છે. ઉત્તમ પુરૂષની પ્રકૃતિ જ પરાર્થપરાયણ હોય છે. નિષ્ણનગી પુરૂષનું ચિત્ત સ્વભાવથી જ પરાર્થકરણશીલ હોય છે.