Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
પૂર્વાચાર્યોનાં વચનામૃત
૭૨૧ “ભૂત માત્રની દયા” એ પુણ્યાનુબંધી પુણ્યનું પ્રથમ સોપાન છે. એ બતાવતાં ४छुछ है
दया भूतेषु वैराग्य, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शीलवृतिश्च, पुण्यं पुण्यानुवन्ध्यदः ॥
-हरिभद्रीय अष्टक...! પ્રાણીઓને વિશે દયા, વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરૂપૂજન, વિશુદ્ધશીલનું આચરણ એ પુન્યાનુબંધી પુન્યનું કારણ છે.
दळूण पाणिनिवहं, मीमे भवसायरश्मि दुःखत्त ।
अविसेसओऽणुकम्पं, दुहावि सामत्थओ कुणइ ॥१॥ ભયંકર ભવસાગરમાં પ્રાણીઓના સમૂહને દુઃખી જોઈને, નિષ્પક્ષપણે દ્રવ્યભાવ અનુકંપા શક્તિ મુજબ કરવી જોઈએ.
चरमे पुद्गलावते, क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र, यत एतदुदाहृतम् ॥३१॥ दुःखितेषु दयात्यन्त-मद्वेषो गुणवत्सु च । औचित्यासेवनं चैव, सर्वत्रेवाविशेषतः ॥३२॥
-श्री योगदृष्टिसमुच्चय ચરમ પુદગલાવમાં મોહને ક્ષય થાય છે. તેથી ચરમપુદગલાવતમાં જીવનું લક્ષણ નીચે મુજબ છે. દુખી છ પ્રત્યે અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અપ, સર્વત્ર નિષ્પક્ષપણે ઔચિત્યનું સેવન.
परपीडेह सूक्ष्मापि, वर्जनीया प्रयत्नतः । तद्वत्तदूपकारेऽपि, यतितव्यं सदैव हि ॥१॥
-श्री योगदृष्टिसमुच्चय પ્રયત્નપૂર્વક સક્ષમ ૫ણ પરપીડાનું વર્જન અને તેવી જ રીતે પ્રયત્નપૂર્વક ઉપકાર કરવામાં સદા પ્રયત્ન કરવો જોઈએ.
पापवत्स्वपि चात्यन्तं, स्वकर्मनिहतेष्वलम् । अनुकंपैव सत्त्वेषु, न्याय्या धर्मोऽयमचमः ॥१५॥
-श्री योगदृष्टिसमुच्चय भा..१

Page Navigation
1 ... 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790