________________
૭૧૯
પૂર્વાચાર્યોનાં વચનામૃત
પરના હિત વિશે ચિંતા એ મિત્રી, પરના દુઃખને દૂર કરવાની બુદ્ધિ તે કરૂણા, વિદ્યમાન ગુણમાં આનંદ તે પ્રમેહ, પાપી જીવની ઉપેક્ષા તે માધ્ય.
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्याख्या महागुणाः । युक्तस्तै लभते मुक्ति, जीवोऽनन्तचतुष्टयम् ॥२॥
શ્રી ભાવદેવસૂરિકૃત પાર્શ્વનાથ ચરિત્ર ધર્મારાધન શિક્ષા લેક ૬૦ મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માયશ્ય એ મહાન ગુણો છે. તે ગુણેથી યુક્ત જીવ અનન્તચતુષ્ટય વાળી મુક્તિને પ્રાપ્ત કરે છે.
*
सद्धर्मध्यानसंध्यान-हेतवः श्री जिनेश्वरैः ।
मैत्रीप्रभृतयः प्रोक्ताश्चतस्त्रो भावनाः पराः ॥१॥ શ્રી જિનેશ્વરભગવંતે એ સદ્દધર્મધ્યાનના સંધાનમાં હેતુભૂત મૈત્રી વગેરે શ્રેષ્ઠ ચાર ભાવનાઓ કહેલી છે तथाहुः मैत्रीप्रमोद कारुण्य-माध्यस्थ्यानि नियोजयेत् ।
धर्मध्यानमुपस्कर्तुम् , तद्धि तस्य रसायनम् ॥२॥ મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થની સતત ભાવના કરવી જોઈએ. તે ધર્મધ્યાનને પુષ્ટ કરવા માટે રસાયણ છે.
मैत्री परेषां हितचिंतनंयत् भवेत् प्रमोदो गुणपक्षपातः ।
कारुण्यमातोङ्गिरूजां जिहीपेत्युपेक्षणं दुष्टधियामुपेक्षा ॥३॥ પરના હિતની ચિંતા તે મૈત્રી, ગુણને પક્ષપાત તે પ્રમેહ, દુઃખીજના રોગને દૂર કરવાની ઈચ્છા તે કરૂણા, દુષ્ટ બુદ્ધિવાળાની ઉપેક્ષા તે માધ્યશ્ય (ઉપેક્ષાભાવ).
સર્વત્ર મૈત્રીપત્રકારમન, ઉત્તરો નારાજ શa /
कियदिन-स्थायिनि जीवितेऽस्मिन् , कि खिद्यसे वैरिधिया परस्मिन् ॥४॥ હે આત્મન્ ! તું સર્વત્ર મૈત્રીને ધારણ કર. જગતની અંદર કે ઈપણ શત્રુ નથી એમ વિચાર. થડા દિવસ રહેનારા આ જીવનમાં બીજા ઉપર વેર રાખીને શા માટે એક પામે છે
सर्वेऽप्यमी बन्धुतयानुभूताः, सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ ।
जीवास्ततो बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥५॥ સર્વજીને બંધુ તરીકે તે હજારો વાર અનુભવ્યા છે. માટે બધા જીવે તારા બાંધવ છે, કેઈ શત્રુ નથી તેમ વિચાર.