Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 762
________________ ७२९ આત્મ-ઉત્થાનના પાયે अभ्यास - वैराग्य- महिमा निरोद्धव्यो महामोहादिसैन्यस्य यत्नतो बहिः प्रचारः । निहन्तव्या यथादर्श बलान्निर्गच्छंतस्तत्सैनिकाः, संधारणीयं चारित्रधर्मसैन्यं, स्थिरीकर्तव्या चित्तवृत्ति - राज्यभूमिः, प्रवर्तितव्या मैत्रीमुदिता करुणोपेक्षाश्चतस्रो महादेव्यः । - उपमिति पृ. ५९७ અભ્યાસ અને વૈરાગ્યના મહિમા મહામાહાદિ સૈન્યને બહાર થતા પ્રચાર યત્નપૂર્વક અટકાવવા અને ખલાત્કારે મહાર નીકળતા તેના સૈનિકાને જ્યાં દેખાય ત્યાં જ તે જ સમયે હણી નાંખવા. ચારિત્રધર્મનાં સૈન્યને ધારણ કરવું', ચિત્તવૃતિ-રાજ્યભૂમિને સ્થિર કરવી. મૈત્રી-મુદિતા-કરૂણા અને ઉપેક્ષારૂપી ચાર મહાદેવીએને પ્રવૃત્તિશીલ બનાવવી X અહીં ક્ષમાધમ ની પ્રાપ્તિ માટે સમસ્ત જન્તુસમૂહ પ્રત્યે મૈત્રીભાવના ભાવવાનું જણાવ્યું છે, અને બધા ઉપાયામાં તેને પ્રથમ સ્થાન આપ્યું છે. 46 'कन्यादशक - परिणयनोपायः " आर्य ! क्षान्तिमभिवाञ्छता तावदनेन भावनीया समस्त - जन्तुषु मैत्री, सहनीयः परविहितः परिभवः । अनुमोदनीयस्तद्वारेण परप्रीतियोगः, चिन्तनीयस्तत्संपादनेन आत्मानुग्रहः । निन्दनीयः परिभावक दुर्गतिहेतुतयाऽऽत्मा, श्लाघनीयाः परकोपकारणभावरहिता धन्यतया भगवन्तो मुक्तात्मनः, गृहितव्या कर्मनिर्जरणहेतुतया - न्यकारकर्तारो हितबुद्धया प्रतिपत्तव्या संसाराऽसारत्वदर्शितया त एव गुरुभावेन सर्वथा विधेयं निष्प्रकम्पमन्तःकरणमिति, दयां पुनः परिणिनीषताऽनेन सर्वथा वर्जनीयः स्तोकोऽपि परोपतापः, दर्शनीयः सर्वदेहिनां बन्धुभावः, प्रवर्तितव्यं परोपकारकरणे, नोदासितव्य' परव्यसनेपु, सर्वथा भवितव्यं समस्तजगदाह्लादक रामृताशयधारिणेति— उपमिति पृ. ७१७ ક્ષાંતિ=ક્ષમા આદિ દશ કન્યાઓને પરણવાનેા ઉપાય હૈ આય...! ક્ષમાને ઇચ્છનાર મનુષ્યે સમસ્ત પ્રાણીઓમાં મૈત્રીને ભાવિત કરવી જોઈએ. બીજાએ કરેલા પરાભવ સહન કરવા જોઇએ. તે દ્વારા થયેલા બીજા સાથેના પ્રેમ સંબ`ધ અનુમાવા જોઇએ, તેથી ઉત્પન્ન થતા આત્માનુગ્રહ વિચારવા જોઈએ. પરાભવ કરનાર આત્માની દુર્ગતિમાં હું નિમિત્તભૂત બનું છું' એ રીતે આત્માની નિંદા કરવી. બીજા ઉપર કાપ કરવાના ભાવથી રહિત એવા પૂજ્ય સિદ્ધભગવતે ધન્ય છે

Loading...

Page Navigation
1 ... 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790