________________
૭૨૮
આત્મ-હત્યાનને પાયે મન-વચન-કાયાથી સર્વ પ્રાણીઓની ભૂલને સમ્યફપ્રકારે સહન કરૂં છું. આ પ્રમાણે કરવાથી જ મિત્રતા યથાર્થ બને છે. જેને મેં અપકાર કર્યો છે તે પ્રાણીઓની પણ હું મિત્ર તરીકે ક્ષમા માંગુ છું.
એ રીતે મારા ચિત્તની કલુષિતતાને દૂર કરું છું. એ આગમને સાર છે.
બીજે ક્ષમા કરે કે ન કરે પણ મારે તે સર્વ પ્રાણીઓ વિષે મત્રી છે, કેદની સાથે વૈર નથી.
वैरमविच्छिन्नकोपपराणां शुराणामन्योन्यव्यापादनलक्षणा कर्मपरम्परा, तत्र कृतापकारेण अकृतापकारेण वा केनचिदसुमता सार्धम् वैरानुवन्धः स चैष प्रसृतदुरितशाखाशतसम्बाधो मात्सर्यविषयोदयः पुनः पुनः अविच्छिन्न-वीजाङ्कर-प्रसवप्रत्यलતાજ્ઞાતાધારાધોધીરિતણાવવાળો મૈત્રીભાવના નિરવશેષમાપૂણાદુનીયા |
અવિચ્છિન્ન કરોધમાં તત્પર, શૂરવીર માણસેની એકબીજાને મારવારૂપ કમ પરંપરાનું નામ વૈર છે. અપકાર કરનારા કે અપકાર નહિ કરનારા કેઈ પણ સાથેનું તે વિરાનુબંધ વિસ્તૃત સેંકડે શાખાવાળા માત્સર્યના ઉદયવાળા પાપરૂપી વૃક્ષના અવિચ્છિન્ન બીબંકર ન્યાયે વરને ઉત્પન્ન કરવામાં તત્પર છે.-એવા તેને તીક્ષણ બુદ્ધિરૂપી કુડારધારાથી છેદવા માટે સકલ ઉપાયમાં શ્રેષ્ઠ ઉપાયરૂપ મૈત્રીભાવના વડે સંપૂર્ણ મૂળથી ઉખેડી નાખવું જોઈએ.
અહિં, સાધ્યની સિદ્ધિ માટે અને દુષ્કર એવી ચિત્તની શુદ્ધિ માટે સર્વપ્રાણીઓ સાથે આત્મતુલ્ય મૈત્રીભાવનારૂપ અમૃતકુંડમાં નિમગ્ન થવાને ઉપદેશ છે.
पापबुद्धथा भवेत् पापं, को मुग्धोऽपि न वेत्यदः ।
धर्मबुद्धया तु यत्पापं, तच्चिन्त्यं निपुणे धुंधैः ॥४०॥ પાપબુદ્ધિથી પાપ થાય, એ મેળે માણસ પણ જાણે છે. ધર્મબુદ્ધિથી જે પાપ થાય તે બુધપુરુષોએ સુથમબુદ્ધિથી વિચારવું જોઈએ.
सर्वभूताऽविनाभूतं, स्वं पश्यन् सर्वदा मुनिः ।।
मैत्राद्यमृतसमग्नः, क्व क्लेशांसमपि स्पृशेत् ॥ સર્વ પ્રાણીઓની સાથે અવિનાભૂત એવા પિતાના આત્માને સર્વ તે એ મુનિ, મૈત્રી આદિ અમૃતમાં મગ્ન બનીને ફલેશના અંશને પણ સ્પશતે નથી.