Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 768
________________ ૭૩૨ આત્મ-ઉત્થાનને પાયા - અહીં નિષ્પન્ન ગીનું ચિત્ત પોપકારીકરણ સ્વભાવવાળુ હોય છે એમ કહ્યું છે. અને તે મૈગ્યાદિ ભાવનાઓના પ્રકર્ષપર્યત અભ્યાસનું જ ફળ છે. एतद्रहितं तु तथा, तत्त्वाभ्यासात्परार्थकार्यव । सद्बोधमात्रमेव हि, चिंत्त निष्पन्नयोगानाम् ॥१॥ નિપગી જીવેનું ચિત્ત બાહ્યદષ્ટિએ મચાદિથી રહિત હોવા છતાં પણ તત્વના અભ્યાસનાં કારણે સબંધ માત્ર હોવા છતાં પોપકારમય હોય છે. मैत्र्यादियुक्तं विषयेषु चेतः, प्रभाववद्वैर्यसमन्वितं च ।। द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभो, जनप्रियत्वं च तथापरं स्यात् ॥ -श्री उपाध्यायजी महाराजकृतटीका षोडशक-१३ श्लोक-१२ (મેગ્યાદિના વિષયભૂત) જીવાદ વિષયમાં એગીઓનું ચિત્ત મિથ્યાદિથી યુક્ત હોય છે. તથા પ્રભાવ ધીરતાથી યુક્ત હોય છે. રાગ-દ્વેષાદિ દ્વોથી રહિત હોય છે. અને તેઓને ઈષ્ટ વસ્તુને લાભ અને જનપ્રિયતા વિશિષ્ટ હોય છે. अन्झप्पाबाहेणं, विसयविवेगं अओ मुणी विति । जत्तो हु धम्मवाओ ण सुक्कवाओ विनाओ व ॥१०५।। टीका- अध्यात्मावाधेन स्वपरमतमैन्यादिसमन्वितं, शुभाशयाऽविच्छेदेन विषयविवेकं कर्तव्यम् । साधूनां माध्यस्थ्यप्रधानत्वात् , शुभानुबन्धित्वाच्च साधूनां प्रयत्नस्य । -उ, श्री यशोविजयजी महाराजा-धर्मपरीक्षा અધ્યાત્મની બાધા ન આવે એટલે કે, સ્વમત-પરમત વિષે મિથ્યાદિથી યુક્ત ચિત્ત દ્વારા શુભ-આશયને છેદ ન થાય તે રીતે વિષયને વિવેક કરવું જોઈએ અને તે જ ધર્મવાદ કહેવાય. બાકીના શ્રેષ્ઠ વાદ-વિવાદ છે. કેમકે સાધુઓ માધ્યય્યપ્રધાન હોય છે. અને તેમને પ્રયત્ન શુભાનુબંધિ હોય છે. ભાવાર્થ- અહીં, અધ્યાત્મચિંતનને પરમજ્ઞાન કહ્યું છે. એમાંથી જ વિરતિ અને સમતાની ઉત્પત્તિ કહી છે. તે અધ્યાત્મને બાધ ન પહોંચે તેવી રીતે જ ધર્મવાદને વિષે યત્ન કરવાનું કહ્યું છે. સ્વ-પરમત વિષે મૈગ્યાદિ સમન્વિત શુભાશયને અહીં અધ્યાત્મશબ્દથી સંબોધન કર્યું છે.

Loading...

Page Navigation
1 ... 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790