________________
૭૧૭,
પૂર્વાચાર્યોનાં વચનામૃત
અહિં સવ ને મૈત્રી કરૂણાદિના વિષયભૂત ગણાવ્યા છે. અને તેમને પરિતાપનાદિ દુઃખ ઉપજાવ્યું હોય, તે પાપની નિંદા-જુગુપ્સા કરી છે. અન્ય છ પ્રત્યે મિથ્યાદિ ભાવે ન હોય તેને પરિતાપનાદિરૂપ પાપ કેવી રીતે લાગે? માટે સર્વ જીવે સમ્યગ્દષ્ટિ ને મિત્રી આદિના વિષયભૂત હોય જ છે.
ધર્મયાનને ધ્યાતા.
तथाहि-लेश्याविशुद्धथा, भावनाहेतुक-साम्यहेतुक-रागद्वेषजयेन वा कृत-मन:શુદ્ધિ, મત્રી-મો-%ાઇ –ાદgશ્ય-પવિત્રિત-વિરો, માવિતનમા, પર્વતપુઠ્ઠાजीर्णोद्यान-शून्यागारादौ मनुष्यापातविकलेऽवकाशे मनोविक्षेपनिमित्तशुन्ये सत्त्वोपघातरहित उचिते शिलातलादौ यथा समाधानं विहित-पयकाद्यासनः मन्दप्राणापानसंचारः निरुद्धलोचनादिकरण-प्रचारो हृदि ललाटे मस्तकेऽन्यत्र वा यथा परिचयं मनोवृत्ति प्रणिधाय प्रसन्नवदनः पूर्वाभिमुखः उदङ्मुखो ध्यायति धर्म्यम् ॥
શાસ્ત્રવાર્તા મોટી ટીકા પૃ. ૩૩૬ પુઠી-૧, લેશ્યાની વિશુદ્ધિપૂર્વક, ભાવના અને સમતામાં હેતુભૂત રાગદ્વેષને જય કરીને, મનશુદ્ધિવાળ, મૈત્રી-પ્રદ–કરૂણા માધ્યસ્થથી પવિત્ર ચિત્તવાળા, ભાવિતાત્મા, પર્વતગુફા-જીર્ણોદ્યાન-શુન્યઘર આદિ જે સ્થાનકે જ્યાં મનુષ્યની અવર જવર ઓછી હોય, મનને વિક્ષેપ ન થતો હોય, વિરાધના આદિને સંભવ ન હોય એવા ઉચત શીલાતલાદિ ઉપર મનની સમાધિ રહે તે રીતે પદ્માસને બેસીને, શ્વાસે શ્વાસ મંદ કરીને, ઈદ્રિને અંતર્મુખ કરીને, હૃદય-લલાટ-મસ્તક અથવા અન્ય પરિચિત સ્થાનમાં મનને સ્થિર કરીને પ્રસન્ન મુખમુદ્રાપૂર્વક પૂર્વાભિમુખે અથવા ઉત્તરાભિમુખે ધર્મધ્યાન કરે.
अन्योपकारकरणं, धर्माय महीयसे च भवतीति । अधिगत-परमार्थानामविवादो वादिनामत्र ॥
શ્રી ધર્મબિન્દુ અ. ૩ સૂ. ૭૧ ની ટીકા. પરોપકાર કરે તે મોટા ધર્મ માટે થાય છે. એ બાબતમાં તરવને જાણનાર સવ વિદ્વાને એક મત છે. -
सर्वेऽपि सन्तु सुखिनः, सेर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् पापमाचरेत् ॥
ધર્મબિન્દુ અ. ૩. સૂત્ર ૭૯ ની ટીકામાંથી.