Book Title: Aatm Utthanno Payo
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
૭૧૮
સર્વ પ્રાણીઓ સુખી થાચ્યા, સર્વે નિરૅગી બનેા. સવ કલ્યાણને પામેા, કેઈપણુ પાપ ન આચરા. तथा सच्चादिषु मैत्र्यादियोग इति ।
આત્મ-ઉત્થાનના પાયા
ધર્માંબિન્દુ અ. ૩ સૂત્ર. ૯૩.
જીવ, ગુણી દુઃખી અને અવિનયી ઉપર ક્રમશઃ મૈત્રી પ્રમાદ-કરૂણા-ઉપેક્ષાના યાગ હાવા જોઈએ.
*
परोपकारः सततं विधेयः स्वशक्तितो ह्युत्तमनी तिरेषा ।
1
स्वोपकाराच्च न मिद्यते तत् तं कुर्वतैतद् द्वितयं कृतं स्यात् । શ્રી ઉપદેશ રત્નાકર પીઠિકા લેાક-૧૩. પેાતાની શક્તિ મુજબ પરોપકાર હંમેશ કરવા જોઇએ. એ ઉત્તમપુરુષાની નીતિ છે. સ્વાપકારથી એ જુદુ નથી. પરાપકાર કરતાં (કરવાથી) Õાપકાર થઈ જ જાય છે. परोपकारपरो हि पुमान् सर्वस्य नेत्रामृतांजनम् ।
ચૈાગશાસ્ત્ર. પ્રકાશ-૧.
પરોપકારી પુરુષ સર્વ જીવાની આંખમાં અમૃતનાં અ’જન સમાન છે. यो हि प्रकृत्यैव परेषां हितकरणे निरंतरं रतो भवति स धन्यो धर्मधनाईत्वात् ॥
ધમ રત્ન પ્રકરણ
જે સ્વભાવથી જ ખીજાનું હિત કરવામાં હમેશ રક્ત હાય છે, તે ધન્ય છે. અને તે જ ધર્મારૂપી ધનને ચેાગ્ય છે.
तवं धर्मस्य सुस्पष्टं मैत्रीभाव विकासनम् । परोपकार - निर्माणं शमवृत्तेरुपासनम् ॥
મૈત્રીભાવના વિકાસ, પરોપકાર કરણ, સમતાની સાધના એ ધર્મનું સ્પષ્ટ તત્ત્વ છે, आत्मवत् सर्वभूतेषु दृष्टिः सर्वोन्नतिकारिता । भावशान्ति - प्रकाशार्थं देया भक्तिपरायणैः ||
સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દૃષ્ટિ, સÖની ઉન્નતી કરનારી છે. તેથી ભક્તિપરાયણજીવાએ ભાવની શાન્તિ માટે તે દૃષ્ટિને સત્ર સ્થાપવી જોઈએ.
X
मैत्री रहते चिन्ता, परार्तिच्छेदधीः कृपा ।
मुदिता सद्गुणे तुष्टि - मध्यस्थ्यं पाप्युपेक्षणम् ॥ १॥
શ્રી ભાવદેવસૂરિકૃત પાનાથ ચરિત્ર ધર્મારાધન શિક્ષા શ્લેષ્ઠ ૬૮

Page Navigation
1 ... 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790