SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ સર્વ પ્રાણીઓ સુખી થાચ્યા, સર્વે નિરૅગી બનેા. સવ કલ્યાણને પામેા, કેઈપણુ પાપ ન આચરા. तथा सच्चादिषु मैत्र्यादियोग इति । આત્મ-ઉત્થાનના પાયા ધર્માંબિન્દુ અ. ૩ સૂત્ર. ૯૩. જીવ, ગુણી દુઃખી અને અવિનયી ઉપર ક્રમશઃ મૈત્રી પ્રમાદ-કરૂણા-ઉપેક્ષાના યાગ હાવા જોઈએ. * परोपकारः सततं विधेयः स्वशक्तितो ह्युत्तमनी तिरेषा । 1 स्वोपकाराच्च न मिद्यते तत् तं कुर्वतैतद् द्वितयं कृतं स्यात् । શ્રી ઉપદેશ રત્નાકર પીઠિકા લેાક-૧૩. પેાતાની શક્તિ મુજબ પરોપકાર હંમેશ કરવા જોઇએ. એ ઉત્તમપુરુષાની નીતિ છે. સ્વાપકારથી એ જુદુ નથી. પરાપકાર કરતાં (કરવાથી) Õાપકાર થઈ જ જાય છે. परोपकारपरो हि पुमान् सर्वस्य नेत्रामृतांजनम् । ચૈાગશાસ્ત્ર. પ્રકાશ-૧. પરોપકારી પુરુષ સર્વ જીવાની આંખમાં અમૃતનાં અ’જન સમાન છે. यो हि प्रकृत्यैव परेषां हितकरणे निरंतरं रतो भवति स धन्यो धर्मधनाईत्वात् ॥ ધમ રત્ન પ્રકરણ જે સ્વભાવથી જ ખીજાનું હિત કરવામાં હમેશ રક્ત હાય છે, તે ધન્ય છે. અને તે જ ધર્મારૂપી ધનને ચેાગ્ય છે. तवं धर्मस्य सुस्पष्टं मैत्रीभाव विकासनम् । परोपकार - निर्माणं शमवृत्तेरुपासनम् ॥ મૈત્રીભાવના વિકાસ, પરોપકાર કરણ, સમતાની સાધના એ ધર્મનું સ્પષ્ટ તત્ત્વ છે, आत्मवत् सर्वभूतेषु दृष्टिः सर्वोन्नतिकारिता । भावशान्ति - प्रकाशार्थं देया भक्तिपरायणैः || સર્વ પ્રાણીઓમાં આત્મવત્ દૃષ્ટિ, સÖની ઉન્નતી કરનારી છે. તેથી ભક્તિપરાયણજીવાએ ભાવની શાન્તિ માટે તે દૃષ્ટિને સત્ર સ્થાપવી જોઈએ. X मैत्री रहते चिन्ता, परार्तिच्छेदधीः कृपा । मुदिता सद्गुणे तुष्टि - मध्यस्थ्यं पाप्युपेक्षणम् ॥ १॥ શ્રી ભાવદેવસૂરિકૃત પાનાથ ચરિત્ર ધર્મારાધન શિક્ષા શ્લેષ્ઠ ૬૮
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy