SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોનાં વચનામૃત ૭૨૧ “ભૂત માત્રની દયા” એ પુણ્યાનુબંધી પુણ્યનું પ્રથમ સોપાન છે. એ બતાવતાં ४छुछ है दया भूतेषु वैराग्य, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शीलवृतिश्च, पुण्यं पुण्यानुवन्ध्यदः ॥ -हरिभद्रीय अष्टक...! પ્રાણીઓને વિશે દયા, વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરૂપૂજન, વિશુદ્ધશીલનું આચરણ એ પુન્યાનુબંધી પુન્યનું કારણ છે. दळूण पाणिनिवहं, मीमे भवसायरश्मि दुःखत्त । अविसेसओऽणुकम्पं, दुहावि सामत्थओ कुणइ ॥१॥ ભયંકર ભવસાગરમાં પ્રાણીઓના સમૂહને દુઃખી જોઈને, નિષ્પક્ષપણે દ્રવ્યભાવ અનુકંપા શક્તિ મુજબ કરવી જોઈએ. चरमे पुद्गलावते, क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र, यत एतदुदाहृतम् ॥३१॥ दुःखितेषु दयात्यन्त-मद्वेषो गुणवत्सु च । औचित्यासेवनं चैव, सर्वत्रेवाविशेषतः ॥३२॥ -श्री योगदृष्टिसमुच्चय ચરમ પુદગલાવમાં મોહને ક્ષય થાય છે. તેથી ચરમપુદગલાવતમાં જીવનું લક્ષણ નીચે મુજબ છે. દુખી છ પ્રત્યે અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અપ, સર્વત્ર નિષ્પક્ષપણે ઔચિત્યનું સેવન. परपीडेह सूक्ष्मापि, वर्जनीया प्रयत्नतः । तद्वत्तदूपकारेऽपि, यतितव्यं सदैव हि ॥१॥ -श्री योगदृष्टिसमुच्चय પ્રયત્નપૂર્વક સક્ષમ ૫ણ પરપીડાનું વર્જન અને તેવી જ રીતે પ્રયત્નપૂર્વક ઉપકાર કરવામાં સદા પ્રયત્ન કરવો જોઈએ. पापवत्स्वपि चात्यन्तं, स्वकर्मनिहतेष्वलम् । अनुकंपैव सत्त्वेषु, न्याय्या धर्मोऽयमचमः ॥१५॥ -श्री योगदृष्टिसमुच्चय भा..१
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy