________________
આત્મ-ઉત્થાનના પાયો
सर्वे पितृमातृ-पितृव्यभ्रात-पुत्राङ्गजास्त्रीभगिनीस्नुषात्वम् ।
जीवाः प्रपन्ना बहुशस्तदेतत् कुटुम्बमेवेति परो न कश्चित् ॥६॥ સર્વ જી માતા, પિતા, કાકા, ભાઈ, પુત્ર, પુત્રી, સી, બેન, પુત્રવધુ તરીકે અનેક વાર થયા છે. માટે આખું જગત કુટુમ્બ જ છે. કેઈ બીજું નથી (પરાયું નથી),
एकेन्द्रियाद्या अपि हन्त जीवाः, पञ्चेन्द्रियत्वाद्यधिगम्य सम्यक् । बोधि समाराध्य कदा लभन्ते, भूयो भवभ्रान्तिभियां विरामम् ॥७॥
એકેન્દ્રિયાદિ જે પણ પંચેન્દ્રિયપણું આદિ સામગ્રી પામીને, સમ્યફબોધિનું આરાધન કરીને ભવભ્રમણને વિરામ કયારે પામશે.
या रागरोषादिरूजो जनानाम् , शाम्यन्तु वावकायमनोद्रहरताः । सर्वेप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥८॥
મહે પાદરાય શ્રી વિનયવિજયજી ગણિવર્ય વિરચિત,
શ્રી શાન સુધારણા માવના-નવોદ્રા-પ્રવાસ મન-વચન-કાયાને ત્રાસ આપનારા લેકના રાગ-રાષાદિ દોષ શાંત થાઓ, સવ છ ઉદાસીન ભાવને પામે, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ.
ભાવાર્થ –અહીં ધર્મધ્યાનનું અનુસંધાન કરવા માટે મૈગ્યાદિ ભાવનાઓની ઉપગીતા બતાવી છે. મૈગ્યાદિ ભાવનાઓ ઈષ્ટવિયેગ, અનિષ્ટ સંગ, રેગ ચિન્તા ઈત્યાદિ આર્તધ્યાનના પ્રકારમાંથી છૂટવા માટે (અને) “સર્વત્ર સંર્વે મુવિનો મારતુ” એ વિચારના બળે ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાનું દ્વાર બની જાય છે. સર્વના હિતને વિચાર, એ માત્ર પોતાના જ અહિક હિતની ક્ષુદ્ર ચિતામાંથી મુક્ત કરાવી, આત્માના અનંત હિતની ચિંતાને ગ્ય બનાવે છે.
साधुसेवा सदा भक्त्या, मैत्री सत्वेषु भावतः ।
आत्मीयग्रहमोक्षश्च, धर्महेतुप्रसाधनम् ॥१॥ નિરંતર ભક્તિપૂર્વક જ્ઞાનવૃદ્ધ સાધુ પુરૂષની સેવા, ભાવપૂર્વક પ્રાણીમાત્રના હિતની ચિંતા અને આગ્રહવૃત્તિને ત્યાગ એ ધર્મના હેતુભૂત અહિંસા આદિના સાધન છે.
–શ્રી શાઅવાર્તા સમુરચય. કલેક નં. ૬