________________
સમાનતાના સાચા ઉપાય :
૬૮૫
ધનની પાછળ રહેલા શ્રમ જે જુએ છે, મેાજમઝાની પાછળ રહેલું પાપ જે જુએ છે, તે જ ધનનુ' સાચુ' મૂલ્ય આંકી શકે છે, અને ધનવાન બનવા કરતાં, ધનનેા કેવળ સ'ગ્રહ કરવા કરતાં, તેના વ્યય સન્માગે કરતાં રહે છે.
હાં! અને ધન બધુ' જ કર્યાં ખરીદી શકે છે ?
માતાપિતાના, ભાઇ–ભાંડુઓના કે પ્રિયજનાના સાચા પ્રેમ ધનની ખરીદ શક્તિની બહાર છે. સિદ્ધાન્તવાદી લાકોત્તર પુરુષા ધનથી કયાં લલચાય છે ? ધનથી આયુષ્ય ખરીદી શકાતું નથી. સમયના પ્રવાહને ધન કર્યા ખાળી શકે છે? ચારિત્ર અને માનસિક શાન્તિ ધનની કક્ષામાં ફરતા નથી. ધન મહાત્માએ પાસે ક્યાં હાય છે?
ટૂંકમાં ધન, ખાદ્ય-જગતનું મહાન ખળ છે ખરૂં. તા પણ તેની શક્તિઓ ખૂબ મર્યાદિત છે. અને તે પણ તેના સદુપયેાગ પર આધારિત છે. નહિ કે કેવળ સંગ્રહ કે
સંચય ઉપર !
ધનના સ'ગ્રહ કે સચયમાં રાચનારા, રમકડામાં રાચનારાં બાળકો કરતાં જરા પણ આગળ વધ્યા હોય એમ માનવુ તે મુદ્દલ વ્યાજબી નથી.
卐
સમાનતાના સાચા ઉપાયઃ
વિશ્વની કોઈ એ વસ્તુ સ`પૂર્ણ રીતે સમાન નથી. આપણે સહુ રૂપ, રંગ, શક્તિ અને વ્યક્તિત્વની દૃષ્ટિએ ભિન્ન અને અસમાન છીએ' દરેકનું સ્થાન જુદું, ગુણધર્મો જુઠ્ઠા ને અધિકાર જુદા !
વિવિધતા અને ભેક તે પ્રકૃતિનુ' પ્રગટ સ્વરૂપ છે. આ હકીકત ભૂલી જઇને—આપણે બધા સમાન છીએનું પ્રચલિત સૂત્ર અણુસમયે ચાલવાના પ્રયાસેા કરવામાં આવે છે આ એક દુઃખદ બીના છે.
કોલેજના વિદ્યાર્થી લે કે મીલના મજુર લે, સરકારી અમલદાર લે કે તેના પટાવાળા લેા. કારખાનાના માલિક લા કે તેના કારકુન લા. બધા જ સમાનતાની વાર્તા કરે છે.
આ જગતમાં કેાઈ ઊંચુ' નથી અને કોઈ નીચું નથી! જાતિ-જાતિ, વણુ-વણુ, પ્રજા-પ્રજા, સ્ત્રી-પુરુષ સત્ર સમાનતા રહેલી છે! આવી વાત કરનારાએ તે સમાનતા કાં રહેલી છે? અને કેવી રીતે રહેલી છે? આ અ'ગે ભાગ્યે જ વિચાર કરે છે.