________________
આત્મ-ઉત્થાનનેા પાયા
શ્રી અરિહ‘તમયતા સિવાયની પ્રત્યેક અવસ્થામાં થતી ન્યૂનતાની સખ્ત વેદના, મા અથ ભાવના વડે ભાવિત થવાય છે, તેમ તેમ આરાધકને અહિ
તમયતા પ્રદાયક બને છે.
சு
નમઃ મત્રના અ
नमः इति प्रणिपातेन निर्वृत्ति । પ્રણિપાતપૂર્વક નિવૃČત્તિ એ નમઃ મંત્રના અથ છે.
७०४
प्रणिपातो नमस्कारः समञ्जसा परिक्रमाः । शक्तिनालिं समुद्दिश्य वैराज व स वामनः ||१|
અથ :- વસ્તુ માત્રની શક્તિ નાભિ (બિન્દુ અથવા કેન્દ્ર)માં હોય છે. તે શક્તિ સ્વરૂપ નાભિસ્થાનને ઉદ્દેશીને સુસંગત પ્રદક્ષિણા અર્થાત સન્નિપાત, વિનિપાતપૂર્વક પ્રણિ પાત કરવા તેને નમસ્કાર કહે છે. તેમાં કાયિક સ્થૂલ નમસ્કારને વૈરાજ અને પ્રાણ-મન દ્વારા થતા સૂક્ષ્મ નમસ્કારને વામન કહે છે.
काय प्राण मनोभिर्या सौष्ठवविन्दुवश्यता ।
नमो मन्त्रेण साध्या सा विप्रतीयं मनो नमः ||२||
અર્થ :- જીવદ્રવ્ય સંઘાતરૂપ છે. કાયા પ્રાણ અને મનને સંઘાત બિન્દુ અર્થાત્ નાભિને વશ હોય છે, પણ તે નિયતતામાં જે કાંઇ અલ્પાધિકતા-આગળ, પાછળ કે તિĒદશામાં થાય છે, તે બધામાં સૌષ્ઠવ-સુવ્યવસ્થિત દશા ‘નમે’મંત્રથી લાવી શઢાય છે.
‘નમા’ મ‘ત્રમાં ‘મ’ વધુ આત્મવાચક છે. તેને નિષેધાત્મક ‘ન' વધુ વડે જોડવાથી બહિર્મુખતા આવે છે, તે મન કહેવાય છે.
મનના વણે પલટવાથી—ઉલટા કરવાથી નમ થાય તે અંતમુ ખ દશા સૂચવે છે.
சு
ભવ સમુદ્ર નિર્ધામકે
નિર્યામક દ્વવ્ય-ભાવ એ પ્રકારે છે. દ્રવ્ય નિષ્ટમકનું ઉદાહરણ અને ઉદ્ઘોષણા સાથ વાતુલ્ય સમુદ્રમાં ૧૬ પ્રકારના વાયુએ છે. તેમાં કાલિકાવાતવિહિત અને ગજ નાદિઅનુકૂલ વાતસહિત સમયે નિપુણ નિર્યોમકવાળા છિદ્રરહિત પાતા યથાશિલષિત નગરને શીઘ્ર પામે છે.