________________
પૂર્વાચાર્યોનાં વચનામૃતો
शान्त्यादि दशघा धर्मः सर्वधर्मशिरोमणिः । सोऽपि साम्यवतामेव, मैत्र्यादिकृतकर्मणाम् ॥१॥
- શ્રી યેગસાર પ્ર-૨ શ્લોક નં. ૩૭. સમાદિ દશ પ્રકારને ધર્મ એ સર્વધર્મમાં શિરોમણી છે. તે ધમ મચાદિથી વાસિત ચિત્તવાળા સમતાધારીને જ હોઈ શકે.
દશવિધ યતિધર્મમાં એક શૌચધર્મ છે. તેનું લક્ષણ કરતાં કાવિંશિકા ૨૨, ઠ નં. ૨ ની ટીકામાં કહ્યું છે કે
"शौचं शुचित्वम् , तद्विविधं बाह्यमाभ्यन्तरं च । तत्र बाह्यं मृज्जलादिभिः कायप्रक्षालनम् , आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तप्रक्षालनम् ।
શૌચ એટલે પવિત્રતા. તે બે પ્રકારની છે. બાહા અને અત્યંતર. તેમાં માટી, જ વગેરેથી શરીરનું પ્રક્ષાલન કરવું તે બાહ્ય શૌચ છે. અને મિથ્યાદિ ભાવનાઓ વડે ચિત્તનું પ્રક્ષાલન કરવું તે અત્યંતર શૌચ છે.
शमसंवेगनिर्वेदकृपाऽऽस्तिक्यैर्युतं जनम् । મૈત્રી-મો-જા-માથચ્ચે રોલ્યાણ શા.
વૈરાગ્ય કલ્પલતા સ્તબક–૫, ગાથા નં. ૧૩૫૩. સમ્યગ્દર્શન નામને પરિપાલક, જીવને શમાદિથી અને મિથ્યાદિથી યુક્ત કરે છે. એ અર્થને સુચક પાઠ દ્વાવિંશિકા ૧૪, કલેક નં. આઠ અને નવમાં નીચે મુજબ છે.
अङ्गाभावे यथा भोगोऽतात्त्विको मानहानितः । शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पना ॥१॥ क्रोधाद्यबाधितः शान्तः उदात्तस्तु महाशयः ।
बीजरूपं फलं चाऽयं, ऊहते भवगोचरम् ॥२॥ અહીં શાન્તત્વ અને ઉદાત્તત્વના વિરહમાં ક્રિયાને વિકલ્પ માત્ર કહી છે. શાતત્વ એટલે ક્રોધાદિ હિતતા અને ઉદાત્તત્વ એટલે મહાશયસહિતતા એવી ક્રિયા વખાણી છે.