SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોનાં વચનામૃતો शान्त्यादि दशघा धर्मः सर्वधर्मशिरोमणिः । सोऽपि साम्यवतामेव, मैत्र्यादिकृतकर्मणाम् ॥१॥ - શ્રી યેગસાર પ્ર-૨ શ્લોક નં. ૩૭. સમાદિ દશ પ્રકારને ધર્મ એ સર્વધર્મમાં શિરોમણી છે. તે ધમ મચાદિથી વાસિત ચિત્તવાળા સમતાધારીને જ હોઈ શકે. દશવિધ યતિધર્મમાં એક શૌચધર્મ છે. તેનું લક્ષણ કરતાં કાવિંશિકા ૨૨, ઠ નં. ૨ ની ટીકામાં કહ્યું છે કે "शौचं शुचित्वम् , तद्विविधं बाह्यमाभ्यन्तरं च । तत्र बाह्यं मृज्जलादिभिः कायप्रक्षालनम् , आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तप्रक्षालनम् । શૌચ એટલે પવિત્રતા. તે બે પ્રકારની છે. બાહા અને અત્યંતર. તેમાં માટી, જ વગેરેથી શરીરનું પ્રક્ષાલન કરવું તે બાહ્ય શૌચ છે. અને મિથ્યાદિ ભાવનાઓ વડે ચિત્તનું પ્રક્ષાલન કરવું તે અત્યંતર શૌચ છે. शमसंवेगनिर्वेदकृपाऽऽस्तिक्यैर्युतं जनम् । મૈત્રી-મો-જા-માથચ્ચે રોલ્યાણ શા. વૈરાગ્ય કલ્પલતા સ્તબક–૫, ગાથા નં. ૧૩૫૩. સમ્યગ્દર્શન નામને પરિપાલક, જીવને શમાદિથી અને મિથ્યાદિથી યુક્ત કરે છે. એ અર્થને સુચક પાઠ દ્વાવિંશિકા ૧૪, કલેક નં. આઠ અને નવમાં નીચે મુજબ છે. अङ्गाभावे यथा भोगोऽतात्त्विको मानहानितः । शान्तोदात्तत्वविरहे क्रियाप्येवं विकल्पना ॥१॥ क्रोधाद्यबाधितः शान्तः उदात्तस्तु महाशयः । बीजरूपं फलं चाऽयं, ऊहते भवगोचरम् ॥२॥ અહીં શાન્તત્વ અને ઉદાત્તત્વના વિરહમાં ક્રિયાને વિકલ્પ માત્ર કહી છે. શાતત્વ એટલે ક્રોધાદિ હિતતા અને ઉદાત્તત્વ એટલે મહાશયસહિતતા એવી ક્રિયા વખાણી છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy