________________
પૂર્વાચાર્યોના વચનામૃતો
આત્માના વાસ્તવિક વિકાસ મૈગ્યાદિભાવાથી આત્માને ભાવિત કરવાવડે શક્રય બને છે. એ મને સારી રીતે અનુભવી ચૂકેલા પરમ પૂજ્ય, પરમેાપકારી, મૈત્રીભાવનાના સાધક–ચાહક, પન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવય શ્રીએ જે-જે ગ્રન્થામાં મૈગ્યાદ્ધિભાવા તથા પરાકાર ભાવાને લગતા àાકા કે ટીકાઓ વાંચવા મળ્યાં તે પદાર્થોને હૃદયસ્થ કરવા માટે ડાયરીમાં ટાંકી રાખ્યા હતા. તે આ આત્મ-ઉત્થાનના પાયામાં આપણા આત્માને ઉપકારક બને તેથી અહીં ટાંક્યા છે, તે વાંચીવિચારીને જીવનમાં ઉતારીને પરમપદ્યના પથિક બનવા ઉપકારક બનેલા, મૂર્તિમંત મૈત્રીભાવનાના સાધક, પરમ પૂજ્ય ગુરુદેવ.........
શ્રી ભદ્રંકરવિજયજી ગણિવ
પરોપકાર તથા મૈત્રી આદિ ભાવ વિષચક પૂર્વાચાર્ડના વચનામૃતાનાં દક એ પવિત્રગ્રન્થા
૧ શ્રી સૂયગડાંગ સૂત્ર
૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૩ બૃહત્કલ્પ સાષ્ટ
૪ શ્રી ચઉશરણુ યજ્ઞા
૫ શ્રી દશવૈકાલિક સૂત્ર
૬ શ્રી યાગસાર
૭ શ્રી તત્ત્વાર્થ સૂત્ર
૮ શ્રી તત્ત્વાર્થી કારિકા
૯ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય
૧૦ શ્રી ભાવશ્યક ચૂર્ણિ
૧૧ શ્રી દ્વાર્વિશિકા
૧૨ શ્રી સમાઈગ્ર કહા ૧૩ શ્રી પંચા
૧૪ શ્રી પંચવસ્તુ ૧૫ શ્રી ષોડશ
ગણુધર ભગવત
ગણધર ભગવત
ગણુધર ભગવત્ત ગણધર ભગવત શ્રી શય્સ'ભવસૂરિ
શ્રી ચિરતનાચાય
શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી ઉમાસ્વાતિ મહારાજ
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
શ્રી જિનદાસ ગણિ
શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ
શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ
શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ