________________
પૂર્વાચાર્યોનાં વચનામૃતો.
૭૧૩ ગુરુનું “પ્રાણીઓના હિતમાં રક્ત” એવું લક્ષણ કર્યું છે. અર્થાત્ ગુરુ, તે તે પ્રકારના વિવિધ ઉપાય દ્વારા સામાન્યથી સર્વ પ્રાણીઓને હિત કરવામાં તત્પર હોય છે.
तस्यैव च गुरुत्वादिति । तस्य परार्थसंपादनस्यैव चेत्यवधारणे गुरुत्वात् । गुरुत्वं चास्य सर्वानुण्ठानेभ्य उत्तमत्वात् ।
ધર્મબિન્દુ અ. ૬. સૂત્ર-૬ તે જ ગુરુ કહેવાય. અને તે ગુરુમાં રહેલી પરોપકાર પરાયણતા એ જ ગુરુ છે. અને ગુરુ = મોટુ કેમ? કારણ કે પરોપકાર એ જ સવગુણેમાં ગુરુ=મુખ્ય છે.
આ બંને સૂત્રો મુજબ સર્વ અનુષ્ઠાનના પ્રાણભૂત મંત્રી આદિ ભાવ છે એમ સ્પષ્ટ થાય છે.
परोपकारकरणव्यग्रा एव सत्पुरुषा भवन्ति । ते हि परे प्रियं कर्तुमुद्यताः शिथिलयन्ति स्वप्रयोजनं । परप्रयोजमेव हि ते स्वप्रयोजनं मन्यन्ते ।
ઉપમિતિ પૃ. ૧૬૩. સપુરુષો પોપકાર કરવામાં વ્યગ્ર જ હોય છે. તે સત્પરુષે બીજાનું પ્રિય કરવામાં તત્પર બનેલા પિતાના પ્રયજનને ગૌણ કરે છે. અને બીજાના કાર્યને પિતાનું કાર્ય માને છે.
અહી સામાન્ય સપુરુષનું વર્ણન છે. આથી પ્રથમ ગુણસ્થાનકવર્તી સામાન્ય શિષ્ટ-પુરુષની શિષ્ટતા પણ મૈત્રીભાવથી યુક્ત હોય છે. એમ સાબિત થાય છે.
विलिहइ य मज्झ हिययंमि, जो कओ तस्स अग्गिसम्मस्स । परिभवकोवुप्पाओ, तवइ अकज्ज कयं पच्छा ॥१॥ एण्हिं पुण पडिवन्नो, मेत्ती सम्वेसु चैव जीवेसु । विण वयणाओ अहयं, विसेसओ अग्गिसम्ममि ॥२॥
સમાઈગ્ન કહા-પ્રત પૃ. ૭૦ શ્લેક ૧–૨૦. અગ્નિશર્માને મેં પરિભવ કરવા દ્વારા ક્રેધિત કર્યો તે મારા હૃદયમાં ખટકે છે. કહેવાય છે કે, કરેલું અકાર્ય પાછળથી તપે છે.
હવે હું સવા છ પ્રત્યે મિત્રીભાવને સ્વીકારું છું. અને તે કારણે અગ્નિશમ વિશે વિશેષથી મેત્રીભાવને સ્વીકારું છું. | ભાવાર્થ – કાઉસગ્ગ ધ્યાને રહેલા ગુણસેન રાજાને દેવલોકમાં ગયેલ અગ્નિશર્મા તાપસને છવ ઉપદ્રવ કરે છે. તે વખતની ગુણસેન રાજાની ભાવના, તેના ઉપર મૈત્રીભાવના વાળી રહે છે. અને તેથી સમતાપૂર્વક ઉપસર્ગ સહન કરવાનું બળ મળે છે.
આ
૯૦
3