________________
પૂર્વાચાર્યોનાં વચનામૃતો
૭૧૧ ભાવાર્થ-શરીર વિના જેમ ભોગ, પ્રમાણ વિનાને લેવાથી અતારિવક છે. તેમ શાન્ત અને ઉદાત્તપણાના વિરહમાં ડ્યિા પણ વિચાર માત્ર છે. ક્રોધાદિથી રહિત એ શાંત કહેવાય. અને વિશાળ આશય તે ઉદાત્ત કહેવાય. ઉપક્તિ બે ગુણે બીજ છે અને વૈરાગ્ય એનું ફળ છે.
એટલે કે, સમ્યગ્દર્શનની હાજરીમાં શાન્ત શબ્દથી શમાદિભાવ અને ઉદાત્ત શબથી મિથ્યાદિ ભાવે ક્રિયાને સફળ બનાવનારાં છે- એમ સમજી શકાય છે. ૩૫૦ ગાથાના સ્તવનની ૧૦ મી ઢાળની છેલ્લી કડીઓમાં કહ્યું છે કે
માનહાનીથી દુઃખ દીએ રે, અંગ વિના જેમ ભોગ રે; શાન્તાદાત્ત પણ વિના રે, તિમ કિરિયાને વેગ રે..૨૦, શાન્ત તે કષાય અભાવથી રે, જે ઉદાત્ત તે ગંભીર રે; કિરિયા ઉષ ત્યજી કહે રે, તે સુખ જશ ભર ધીર રે..
પ્રભુ તુજ વાણી મીઠડી રે..૨૧.
શ્રી સૂયગડાંગ સૂત્ર અધ્યયન...૧, ગાથા નં. ૩ ની ટીકામાં કહ્યું છે કે...
જાતુર વાણું' !. અહીં પ્રજા એટલે કાયવર્તી છે. તેઓને સ્વ-આત્મતુલ્ય જુએ.
'एवंविधो भावसाधुः सर्वजीवेषु आत्मतुलां कलयति' । એ પ્રમાણે ભાવસાધુ સર્વ જી વિષે આત્મતુલ્યતાને ભાવ કરે.
जं इच्छसि अप्पणत्तो, ते इच्छ परस्स वि य । जं च ण इच्छसि अप्पणत्तो तं न इच्छ परस्स वि%
રિયf વિસારાય છે. જે તું તારા માટે ઇચ્છે છે, તે બીજા માટે છે. જે તું તારા માટે નથી ઇચ્છતો તે બીજા માટે પણ ન ઈરછ.
'आत्मवत् परमपि पश्य इत्यर्थः । સમગ્ર જૈનશાસનને સાર આપગ્ય ભાવ છે.
શ્રી બૃહત્ક૫ભાષ્ય ભાગ-૪ ગાથા-૪૫૮૪. 'तेण सुहालंबणओ, परिणाम-विसुद्धिमिच्छया । निचं कज्जा जिणाइपुआ, भयाणं बोहणत्थं च ॥
શ્રી વિશેષાવશ્યક ગાથા નં. ૩૨૯૪