________________
સાધુરૂપી સુવર્ણની પરીક્ષા
Uov
ઉપનય સમુદ્રસ્થાને
સંસાર નિયમક સ્થાને અરિહને કર્ણધાર , યથાવસ્થિત જ્ઞાન
છવ બેહિત્યે કલિકા વાત , મિથ્યાત્વ ગર્જના વાત છે સમ્યકત્વ ઈસિત સ્થાન
પિત
છે
મોક્ષ
સાધુરૂપી સુવર્ણની પરિક્ષા કષ, છે, તાપ અને તાડન એ ચાર વડે સુવર્ણની શુતિની પરિક્ષા થાય છે તેમ સાધુરૂપી સુવર્ણની પરિક્ષા પણ
કષ = વિશિષ્ટ લેયા હોવાપણું. છેદ = એકાગ્રપણું. તાપ = અપઠાર કરનાર પર અનુકંપા તાડન = આપત્તિમાં નિશ્ચલતા. આ ચાર પ્રકાર વડે થાય છે.
આવા સવ ગુણએ સહિત સાધુપણું તે સાચા સનારૂપ છે. બીજું બનાવટી અથવા કેવળ નામરૂપથી સાધુપણું છે.
જીવના ૧૧ વિશેષ સ્વભાવ ૧. ચેતન સ્વભાવ જે ન માનીએ તે કર્મને બંધ ન ઘટે.
૨. અચેતન સ્વભાવ (વિકૃત ચેતના) જે ન માનીએ તે ધ્યાયા-દયેય, ગુરુશિષ્ય આદિ ભાવ ન ઘટે.
૩. ભૂત સ્વભાવ જે ન માનીએ તે સંસાર–એક ગતિમાંથી બીજી ગતિમાં જવાપણું ન ઘટે,
૪. અમૂર્ત સ્વભાવ જે ન માનીએ તે મોણ ન ઘટે.
૫. એકપ્રદેશ સ્વભાવ જે ન માનીએ તે એકત્વ પરિવુતિ-અખંડાકાર સંનિવેશ ન ઘટે. આ. ૮૯