________________
આત્મ-હત્યાનનો પાયો
મંત્રની શક્તિ એક બાજુ સ્ટીલ અને બીજી બાજુ પાણી. આ બેમાંથી શક્તિ વધારે કેની ભૂલ દષ્ટિવાળો કહેશે કે-સ્ટીલની. પણ સ્ટીલને પાણીના કુંડમાં નાખે. ચાર મહિના પછી જુઓ કેની હાર થાય છે. પોલાદની કે પાણીની ?
આગળ વધીએ. પાણીની શક્તિ વધારે કે વરાળની જ બાપની વધારે? એ બાપ નીકળે છે તે, પાણીમાંથી જ! પણ એના વડે મેટી–મટી ટ્રેને ચાલે છે. કારખાનાઓ અને યંત્રે એના બળથી ચાલે છે. માટે પાણી કરતા વરાળ વધુ શક્તિશાળી ગણાય !
આ વરાળ કરતાં પણ હાઈડ્રોજનની શક્તિ વધારે. એ એના કરતાં પણ મનની શક્તિ વધારે. હવે પ્રશ્ન એ છે કે-આવા શક્તિશાળી મનને વશ શી રીતે કરવું ?
વર્તમાન કાળે આહાર, ભય, મિથુન અને પરિગ્રહની સંજ્ઞાઓમાં મન બંધાઈ ગયું છે. બકરાના ટેળામાં રહેલ કેસરીની દશા જેવી અવદશા આ મનુષ્ય-મનની થઈ છે.
જે મન સાધે, તેને મંત્ર કહેવાય છે. શ્રી નમસ્કાર મંત્રાધિરાજ છે. આમ તે એમાં માત્ર પરમેષિએને નમસ્કાર છે પણ એનાથી મનને વશ કરવામાં આવે, તે સર્વ–કૃતના પારને, રહસ્યને સમજી શકાય છે. એના આરાધનથી મને એવું બની જાય છે કે, જે ઉત્સર્ગ, અપવાદ, દ્રવ્યાર્થિક-નય, પર્યાયાર્થિક-નય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને યથાર્થ પણે આપોઆપ જાણી શકે છે.
નમસ્કારથી શુદ્ધ થએલું મન, મહને પણ ઓળખી શકે છે અને ધર્મને પણ જાણી શકે છે. મંત્ર વડે સૂક્ષ્મતા અને શુદ્ધતા
જ્યાં સુધી સ્થલ દષ્ટિ નહિ જાય, સૂથમ દષ્ટિ નહિ જાગે, ત્યાં સુધી આ સંસારના ધખાને, સંસારની માયાને મનુષ્ય નહિ સમજી શકે. મનમાં સૂક્ષ્મતા આવે તે મેહની આ રમત સમજાઈ જાય.
શ્રી તીર્થકરદેવે આ જાણતા હતા, તેથી મનને વશ કરવાને, મનને સૂક્ષમ અને શુદ્ધ બનાવવાનો ઉપાય બતાવી ગયા છે. શ્રી નમસ્કાર મંત્રથી મનમાં સૂક્ષમતા અને શુદ્ધતા આવે છે. અને પછી એ મન આપો આપ વિવેક કરતું થઈ જાય છે. મનને વશ કરવાને ઉપાય:
પ્રશ્ન-મનને વશ શી રીતે કરવું?
ઉત્તર-ટેન અને સ્ટીમરના માર્ગમાં કેટલી મુશ્કેલીઓ હોય છે. પર્વતમાં કરેલા ઘાટ, તેમાં અંધકાર, હિંસક અને ઝેરી પશુ પક્ષીઓ, નદીઓ, ખીણ, સાગરમાં મગર