________________
૯૮
આત્મ-ઉત્થાનના પાયે
'બાર'ના અંકનુ` મહત્વ
અંતરિક્ષમાં બાર રાશિએ છે. લગ્ન-કુંડળીમાં બાર સ્થાન છે અને મનુષ્યના શરીરમાં તેના જેવા જ ગુહ્યસ્થાના પશુ ખાર છે.
દરેક ગણધર ભગવંત ત્રિપદી સાંભળતાંની સાથે જ દ્વાદશાંગીની ૨ચના અંતસુહૃત'માં કરે છે. તે પણ એક સાંકેતિક ભાષાને પ્રયાગ લાગે છે. વસ્તુમાત્રના ઉત્પાદાદિ ત્રિસ્વભાવ, અ`તઃકરણમાં સ્પર્શતાંની સાથે જ, પેાતાનામાં રહેલી ખારે પ્રકારની શક્તિઓ જાગ્રત થઈ જાય છે અને એ શક્તિએ ગણધર ભગવતીને દ્વાદશાંગીની રચના કરવામાં મુખ્ય કારણ લાગે છે. બાર શક્તિ એમાં શ્રદ્ધા (Faith), જ્ઞાન (Knowledge) અને ક્રિયા (Doing) આ ત્રણ શક્તિએ મુખ્ય છે, અને તેનાં સ્થાન માનવદેહમાં ક્રમશઃ સહસ્રાર અથવા આજ્ઞાચક્ર, અનાહતચક્ર અને મણિપુરચક્ર મુખ્ય છે.
જે કાઈ શક્તિ પોતાનામાં નિČળ કે મંઢ લાગે, તેને પ્રમળ વીર્યવંતી કરવા માટે, શરીરનાં તે તે સ્થાનામાં ઉપગ મૂકી મંત્રાક્ષશના જાપ, ધ્યાન કે ભાવનાદિ થાય, તા તે શક્તિઓ પ્રબળ બને.
સમવસરણમાં બાર પકા, બાર દરવાજા, અÀાકવૃક્ષ ખાર ગણું ઊંચું, કાળચક્રના ખાર આરા, દિવસ-રાત્રિનાં બાર કલાક, ખાર પ્રકારના તપ, બાર માસનું વર્ષ, રામના ખાર વર્ષના વનવાસ, ‘બાર ગાઉએ ખાલી બદલાય' એવી જુની કહેવત વગેરે વસ્તુઓના વિચાર ખારના આંકના મહત્ત્વને સ્પષ્ટ કરે છે.
ભિક્ષુની પઢિમાની સખ્યા ૧૨, શ્રાવકોનાં વ્રતની સખ્યા ૧૨, શ્રી અરિહંતનાં ગુણાની સંખ્યા ૧૨, નિર્જા અને તપનાં પ્રશ્નારા પણ ૧૨.
જીવમાત્રમાં, બાર પ્રકારની શક્તિએ પ્રચ્છન્નપણે રહેલી છે. તેને પ્રકટાવવા, (98સાવવા અને પૂણુતાએ પહોંચાડવા માટે ૧૨ વ્રતા, ૧૨ પડિમા અને ૧૨ પ્રકારના તપનું યથાશક્તિ પાલન કરવુ. જરૂરી છે.
‘બાર’ સ`ખ્યાના, માતૃકા-શાસ્રની દૃષ્ટિએ વિચાર કરવાથી (બા એટલે માતા અને ૨ એટલે પિતા) ‘’ એટલે રક્ષક એક અક્ષર માતાના વાત્સલ્યાદિ કામળ ભાવાને અને બીજો, પિતાના આજ્ઞાકારકત્વાદિ ઉચ્ચ ભાવાને વ્યક્ત કરે છે. એટલે આ ‘ખાર' શબ્દમાં માતાપિતાનાં ભાવેા. સૂર્ય-ચંદ્રનાં ભાવા તથા મન અને આત્માના ભાવે પ્રકાશિત
વાય
ચંદ્ર સાથે ‘મા' અક્ષર ખાલાય છે; જેમકે ચંદ્રમા' અને ' એ અગ્નિખીજ છે એટલે તેમાં સૂર્ય કે પિતાના ભાવા પ્રકાશિત થાય છે.