________________
સંપૂર્ણ અધઃપતન કૅમ નહિ ?
આપણે ફૂલ થઈએ તે આપે।આપ સૌરભ પ્રસરે. આપણે દીપક બનીએ તા આપેાઆપ પ્રકાશ ફેલાય. આપણે સુવણ બનીએ તા તરત ચળકવા લાગીએ. આપણે રત્ન હાઈએ, તો આપેાઆપ મૂલ્ય અ ́કાય. પણ આપણે તા તેવું કશું થયા વિના જ તેવા દેખાવા માગીએ છીએ. આજના માણસને બનાવટી ફૂલ ચાલે, ઉછીના પ્રકાશ ચાલે, સેાનાના ઢાળ ચાલે, કાચના ટૂકડા ચાલે. શરત એટલી જ છે કે—તે ફૂલ, દીવા, સુવણ કે રત્ન જેવુ' દેખાવું જોઈએ. પણ આમ મૃગજળથી કઈ તૃષા શમે?
૬૮૯
કીર્તિ એક એવી મેાહિની છે કે તે દેખાવ ઈચ્છનારને કેફી-સુશ પાય છે, અને સત્ય ઈચ્છનારને તે અમૃતનું પાન કરાવે છે.
લોકોને શું દેખાડવુ', તેના કરતાં પાતે શું ખનવું, તેના ખ્યાલ કરનારને અચળકીર્તિ મળે છે. બાકી એ યાદ રાખવુ' જરૂરી છે કે-ક્ષણિક ઢાળ ઉતર્યા વિના રહેતા નથી. સાચુ` સેાનું ચળકથા વિના રહેતું નથી.
દેખાવની પાછળ પડ્યા વિના, દેખાવ જેના છે તે સત્યની પાછળ જ પડવુ' અને તેને જ મેળવવા પરિશ્રમ કરવા, એ સાચા વિવેક છે. સાચા વિવેકનું પિરણામ પણ સુદર આવે છે!
5
સ'પૂર્ણ અધઃપતન કૅમ નહિ ?
પ્રશ્ન :- આ જગત અધઃપતનના માર્ગે જતું દેખાય છે, છતાં તેનુ` સપૂર્ણ` અધઃપતન કેમ નહિ થઈ જતુ હોય ! અ ંશે અંશે પણ શુભ ભાવના, શુભ પ્રવૃત્તિઓ ટકી રહે છે, એનુ કારણ શું ?
સમાધાન – શરીરમાં જ્યાં સુધી જીવ છે, ત્યાં સુધી એ શરીરમાં કોઈ ઠેકાણે મગાડા થતા દેખાય છે કે તરત જ એને સુધારવાનુ` કા` શરૂ થઈ જાય છે. ઘસારો લાગે કે પ્રાયઃ તરત એને પૂરી નવા આખુ· યંત્ર કાય કરતુ રહે છે. કાઈ ઠેકાણે ઘા થતાં જ, લેાહી વહી જતુ અટકાવી દેવા, લાહીના સફેદ રજકણા ત્યાં જમા થઈ જાય છે.
જે જીવની હાજરી-માત્રથી શરીરમાં સડા થતા અટકી જાય છે. એ જીવ આ શરીરને ખેડી દે છે કે-તરત જ શરીર ગધાઇ ઉઠે છે.
સસારી અશુદ્ધ જીવની માટલી અસર છે, તે સર્વથા શુદ્ધ-જીવાની અસર
કેટલી માનવી ?
આ. ૮૭