________________
ગૃહસ્થ ધર્મનું હાર્દ
૨૦૧
એ કારણે શાકારે ગૃહસ્થોને માટે સ્થૂલ અસત્ય નહિ બલવાને જ નિયમ બતાવે છે
લક્ષમીના લેભથી ખાટાં લખત કરવા કે પુત્ર-પુત્રીના મેહથી કબુલેલા વિવાહ આદિને ઈન્કાર કર ઈત્યાદિ મોટા અસત્ય કદી પણ ન બેલવા, તેમજ જગતમાં જેનાથી બે-વચની પણું જાહેર થાય, એ પ્રકારને અસત્યવાદ કદી પણ ન સેવા એમ પણ ગૃહસ્થને પાળવાના સત્યના સંદર્ભમાં શાકારે ફરમાવે છે.
ધન, સ્ત્રી અને પરિવારના મમત્વમાં રહેલે ગૃહસ્થ, ભય-લોભ કે દૈધના આવેશમાં સૂક્ષમ પણ અસત્ય, ગૃહવાસમાં ન સેવે, એ સ્થિતિ શક્ય જ નથી કારણ કે તેને સ્વધન-શ્રી કુટુંબાદિનું પાલન તથા સંરક્ષણ કરવાનું હોય છે.
ગૃહસ્થને જેઓની વચમાં રહીને ગૃહસંસાર ચલાવવાનું હોય છે, તે બધા સત્યવાદી અને નીતિમાન જ હોય, એમ બનતું નથી. એ કારણે અસત્યવાદના આશરે આવનારા માણસના પંજામાંથી સ્વઆશ્રિત વસ્તુઓને તેમજ વ્યક્તિઓને ઉગારી લેવા માટે આફત વખતે અનિવાર્ય અસત્યનું તેને સાપેક્ષપણે સેવન કરવું પડે છે. તેનું સેવન પણ જે તે નથી કરતા, તે તે માલમિલકત ગુમાવનારે થાય છે અને પછી પિતાનું ઘર ચલાવવા માટે અને પેટ ભરવા માટે, અવસરે મોટાં પણ અસત્યોને આશ્રય લેનાર બની જાય છે.
અચર્યના પાલન માટે ગૃહસ્થને સ્કૂલચેરીને નિષેધ છે. વસ્તુના માલિકની રજા સિવાય, વસ્તુને લેવી તે સ્થૂલ ચારી છે. પરસ્પરની રાજી-ખુશી, કળા-કૌશલ્ય કે સાહસ, હિંમતાદિથી ધન મેળવવું એને પણ જે ચારી કે અનીતિ તરીકે લેખી લેવામાં આવે તે, ગૃહસ્થને સંસાર ચાલ જ અશક્ય છે અને પરિણામે ગૃહવાસ ચલાવવા માટે મોટી ચોરીના ભોગ થયે જ છુટકે થાય છે.
આ જ નિયમ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત માટે છે.
જે ગૃહસ્થાથી સર્વથા બ્રહ્મચર્યનું પાલન શક્ય નથી, તેઓએ સ્વદારા સંતેષ વ્રત અને પારદાર વર્જનવ્રત અંગીકાર કરવું એ જ શ્રેષ્ઠ છે. અન્યથા મોટા દેશે સેવન કરવાને પ્રસંગ ઊભું થતાં વાર લાગતી નથી.
પરિગ્રહ માટે પણ પિતાને કુળ, ઈજજત અને પરિસ્થિતિને વિચાર કરી નિયમ અંગીકાર કરાય છે, તે તે યથાર્થ પણે પાળી શકાય છે, અન્યથા તેને ભંગ થાય છે. અને મેટા નું સેવન કરવાને પ્રસંગ ઊભો થાય છે.
સાધુ-માર્ગમાં જ પાલન થવું શક્ય એ ધર્મ ગૃહસ્થની આગળ ધરવામાં આવે, તે તે ધર્મનું પાલન તે શક્ય નથી, કિન્તુ પરિણામે અધર્મ સેવનની જ વૃદ્ધિ આ. ૨૬