________________
આત્મ-ઉત્થાનના પાયા આ વ્રત જીવને અધ્યાત્મમાગ ના રસ્તે ચડાવવા માટેના પરમ લેામિયા છે. તેમ જ ગતિના દ્વારની અગળા અને સદ્દગતિના દ્વારની કૂંચી છે.
જેટલા વખત સામાયિક વ્રતમાં, સમતાભાવમાં ચિત્ત ચાંટેલું રહે છે, તેટલા વખત અશુભ કર્મોના ઉચ્છેદ થાય છે. અને તેટલા વખત શ્રાવક સાધુ સમાન બને છે. આથી આત્માર્થી જીવાએ વધુ ને વધુ સામાયિક કરવાં એ હિતકારક, સુખકારક અને કલ્યાણકારક છે.
卐
૪૪
સામાયિક પરિણામ
પરમેષ્ઠિ નમસ્કાર તે સામાયિક ધર્મને નમસ્કાર છે. સામાયિક તે આત્માના શુદ્ધ પરિણામ છે. દ્રવ્યાર્થિક નયે સામાયિક તે આત્મા છે . આત્માના સામાયિક પરિણામ સામ, સમ અને સમ્મ છે.
સામ તે મધુર પરિણામ છે. અમૈત્રિક કુટુક પરિણામના તે વિરાખી છે. અમૈત્રી રૂપ કટુક પરિણામ તે જીવમાં અજીવ બુદ્ધિરૂપી મિથ્યાત્વના પ્રકાર સ્વરૂપ ધાર પાપસ્થાનક છે. તે પાપના પ્રતિઘાત મૈત્રીરૂપ મધુર પરિણામથી થાય છે. આ મધુર પિરણામને ‘સામ’ શબ્દથી ઓળખવામાં આવે છે. ‘સામ’ એ મધુર પિરણામરૂપ મૈત્રીને ભાવ છે અને તેનાથી અમૈત્રી રૂપી પાપના પ્રતિઘાત થાય છે. સામાયિકનુ` સામરૂપ પરિણામ, આત્માના સમ્યગ્દર્શનરૂપી ગુણનું ફળ છે.
સામાયિકના બીજું પરિણામ ‘સમ' છે, ‘સમ’ એટલે તુલા પરિણામ...તે સમ્યગ્ જ્ઞાન ગુણનું મૂળ છે. સમ્યગ્ જ્ઞાન એ વિવેકરૂપ છે. તે વિવેક વડે જીવમાં ગુણબીજાધાન થાય છે. ગુણબીજાધાન પ્રમેાદ, કરુણા અને માધ્યસ્થ્ય પરિણામરૂપ છે. ગુણાધિક પ્રત્યે પ્રમાદ, દુઃખાધિક પ્રત્યે કરુણા અને પાપાધિક પ્રત્યે ઉપેક્ષા-એ ન્યાયમુદ્ધિનું વિવેક શક્તિનું અને સમ્યજ્ઞાનનું ફળ છે.
સામાયિકને ત્રીજું પરિણામ ‘સમ્મ’ રૂપ છે. સમ્મ એટલે ખીરખ’ચુક્ત પરિણામ, તે સમ્યક્ ચારિત્રરૂપ છે. સમ્યક્ચારિત્ર એટલે આત્મ રમણતા તેને શરણગમન પણ કહેવાય છે.
‘સામ’ પિરણામ વડે દુષ્કૃત ગહ થાય છે. અમૈત્રીભાવ એ જ માટુ' દુષ્કૃત છે. હિંસાદિ અન્ય દુષ્કૃતાનું ખીજ છે.
સમ’ પરિણામ વડે સુકૃતાનુમેાદન થાય છે. મેટામાં માટે ભાવ-સુકૃત પ્રમેાદ કરુણા અને માધ્યસ્થ્યરૂપ છે. તે સ્વય” સુકૃત છે અને અન્ય સવ સુકૃતાનુ' મૂળ છે.
‘સમ્મ’ પરિણામ વડે સ` સુકૃતવાન અને સવ દુષ્કૃત હીન એવા પરમ પ`ચ પરમેષ્ઠિઆનુ શરણુ સ્વીકારાય છે.