________________
અનુમેાદનાથી અનુબંધ
૬૫
ભારોભાર વખાણ કરીને બીજા ભકિ તેમજ વિશ્વાસુ માણસને પણ તેમ કરવા પ્રેરીને તે અધિક પાપ વડે ખવાય છે.
પાપના કરનારને પળ આવે પસ્તાવા થવાથી યા સદ્ગુરુના સદુપદેશથી યા નિમિત્તના જોગે પાપથી પાછા ફરવાનું અને છે, પણ પાપની અનુમાદના કરનારને તા પાપ વધતું જ જાય છે.
એવી જ રીતે ધર્માંમાં પણ સમજવું". ધમ કરનાર પાતે તે પુણ્ય બાંધે છે, પણ તે ધર્મ કરાવનાર અને તેની અનુમાદના કરનારા પણ પુણ્ય બાંધે જ છે, એટલુ' જ નહિ પણ કથારેક ધર્મ કરનારા કરતાં પણ અધિક પુણ્ય બાંધે છે,
વાત એમ બને છે કે, ધર્મ કરનારને (મે' આટલા ધર્મ કર્યો એ મતલખના) અહકારના સ'ભવ રહે છે. જયારે કરાવનારને લઘુતા (નમ્રતા) રહે છે. છતાં કયારેક અહંકાર સ્પશી જાય છે. ( જોયુ! મારી પ્રેરણાથી કેવા ધમ થઈ રહ્યો છે !) એ મતલબનેા.
જ્યારે સાચા દિલથી અનુમાઇના કરનારને, આવા કોઈ અહંકાર આદિ દ્વેષની સ'ભાવના ન રહેતી હાઇને, તેને ઘણા મોટા લાભ થાય છે, એના અર્થ એ નથી કે ધર્મ કરવા અને કરાવવા ન જોઈએ, પણુ કરવા અને કરાવવાની સાથે તેની અનુમેાદના પણ અવશ્ય કરવી જોઈ એ.
જે ધમ કરવા ગમે, કરાવવા ગમે, તે જ ધર્મની અનુમાદના ન કરી શકીએ, તા આપણા ધર્મ અધૂરા રહે.
ત્રણે કાળ અને ત્રણે લોકના ધની (શ્રી જિનવરાષ્ટિ અનુષ્ઠાનાની) અનુમેાદના થવી જોઇએ, તે અધિક ફળદાયક બને છે.
કરણ (કરવું, તે) બિંદું છે. અનુમાદન સિંધુ છે.
અનુમાઇન એ મહાર (છાપ) લગાવવા રૂપ હોઈને તેનાથી શ્રેષ્ઠ અનુખ'ધ પડે છે. ધર્માંની (ધર્મ કરવાની) સામગ્રી મળવા છતાં, તેના ઉપયોગ પ્રમાદમાં થાય છે, કારણ કે કરેલ ધર્મના અનુબંધ નથી પડ્યો.
આપણે જાતે કરતા હોઈએ, કે બીજા કરતા હોય, પણ તે ધર્માંની અનુમેાદના જો ચૂકી જવાય છે, તે તેની અસર ઉપસ્ચેાટિયા બની જાય છે.
ધર્મનું મૂળ મળ્યા પછી, જો ધને ભૂલી જવાય તે તે નિરનુબંધ ધર્મ છે. અનુબંધ અમેદનથી પડે છે.
પ્રતિજ્ઞામાં એક પણ કરણ અધુરૂ' હાય, તે તે ન ચાલે, તેમ ધર્મ પણ ત્રિકરણચાગે થવા જોઈએ.