________________
૬૫ર
આત્મ–ઉત્થાનને પાયે ઉત્સગ અને અપવાદ
ઉત્સગ એટલે સામાન્ય નિયમ, અપવાદ એટલે વિશેષ નિવમ.
અપવા એ ઉત્સર્ગને પિષક છે અને ઉત્સગને પિષક હોય, ત્યાં સુધી જ તે અપવાદ ગણાય છે.
ઉત્સર્ગ, સર્વ રશ-કાળમાં લાગુ પડે છે. અપવાદને દેશ-કાળ, સંગોની મર્યાદા છે.
કેવળ અપવાદને આગળ કરીને જેઓ વતે છે, તેઓ મંધર્મી છે અને મૂળમૂત છે. નિમળ આનંદ
રૂાનની તીણતા તે ચારિત્ર છે. અને જ્ઞાનની એકાગ્રતા તે યાન છે. અને તન્મયતા તે નિર્મળ આનંદ છે.
સમ્યજ્ઞાનથી સમ્યખ્યાન જમે. અને તેમાંથી નિર્મળ ચાસ્ત્રિ અને આનંદ પ્રગટે છે.
નિર્મળ આનંદ, સર્વ ઈચ્છા નિરોધરૂપ તપગુણનું ફળ છે. જ્ઞાનની ત્રણ ભૂમિકા
શ્રતજ્ઞાનની ભૂમિકા ઉપર ને સર નિરહં, ન ોિ િ તે સાચું અને શંકા વિનાનું છે, જે શ્રી જિનેશ્વએ પ્રકાર્યું છે.
ચિતા-સાનની ભૂમિકા ઉપર, શ્રી જિનેશ્વરદેએ શું પ્રકાશ્ય છે, તે પ્રશ્ન ઉઠે છે. તેના ઉત્તરમાં (લવે નવા ન દંતશ્વા) કોઈ પણ જીવ (ત્રણ કરણ, ત્રણ રોગથી ) હણવા લાયક નથી, એ વિચારણુ ઉત્પન્ન થાય છે.
જ્ઞાનની ભૂમિકા પર, કઈ પણ છવ એટલા માટે હણવા લાયક નથી, કે તે મારા જીવની સમાન જીવવ-સુખદુઃખની લાગણીને-ધારણ કરનારે છે. એ રીતે જીવ સમાપત્તિ થાય છે.
આ રીતે જ્ઞાનની ત્રણ ભૂમિકાઓ સમજવી.
મેહ
મહિને એક અર્થ અજ્ઞાન અને મિથ્યાત્વ, બીજો અર્થ વેય. ચોથા ગુણઠાણે પ્રથમ અર્થને “મેહ”ન હોય. બીજા અર્થને હેઈ શકે.
મોહ એટલે કામવિહળતા એ અર્થ કુવલયમાલા કથામાં કરેલ છે. ચાર કષાયથી જુદે “મેહ” પાંચમે પદાર્થ કહ્યો છે. શ્રી વીતરાગ પ્રભુની આજ્ઞા
શ્રી વીતરાગ પ્રભુની સૈાથી મોટી આજ્ઞા વિશ્વના સકળ છે સાથે મૈત્રી કેળવવાની અને કોઈ એક પણ છવની સાથે વેર, વિથ કે દ્વેષભાવ નહિ રાખવાની છે. બીજી