________________
સાચુ' એ સહુ તું !
૩૭૯
પ્રચલિત થએલી રાજઘટના અને પ્રણાલિકા અને કૌટુંબિક આચાર-વિચારા, સાધુસતાની સ્વાનુભવ નીતરતી વાણી અને ઉચ્ચ–સ'સ્કારાની શિક્ષણરૂપે આપ-લે કરનારી સસ્થાએ, એ બધા તાણાવાણામાંથી મનુષ્યના વ્યક્તિત્વનું અને તેના ‘હું'નું વણુાટકામ થાય છે. તેનુ' પેાતાનું કઈ હોય તે તે માત્ર તેની ગ્રહણ શક્તિ છે અને તેના ચૈતન્ય આપેલી વણાટની ભાત છે!
આ બધાં અહિક—ઋણ ભૂલી જઈને, માણસ જ્યારે એમ કહેવા લાગે છે કે—એમાં મારે શું? ત્યારે તે આત્મવચના જ કરી રહ્યો હાય છે
પેાતાના વ્યક્તિત્વની સામગ્રીને અવગણીને કાલ્પનિક ‘હું' ની જાળમાં તે માણસ ફસાય છે. પેાતાના શરીરને કે શરીરના ઇન્દ્રિય વ્યાપારોને જ ‘હું” માની લઈને પોતાની પરિમિત સ્વાર્થ-કોટડીમાં પૂરાઈ રહે છે અને ‘પરમા”ને ખીજા શબ્દોમાં કહીએ તા મહાન સ્વાને જતા કરે છે.
વસ્તુતઃ કાઈએ પણ સત્યને પારકું માનવું જોઈએ નહિ. જે જે માણસ સત્યાચરણ કરતા હોય, તેને પેાતાનુ સમજી લઈને અને તેના સત્કાર્ય ને પેાતાનું જ કાય માની લઈને વ્યવહારા ચલાવવા જોઇએ.
જે આપણે કરવુ જોઈએ, તે બીજો કાઇ કરે તે તે આપણુ જ કામ કરે છે—એવી ભાવનાથી તેને સંપૂર્ણ સહાય પહોંચાડવી જોઈએ. બીજુ કંઇ કદાચ ન બની શકે, તા પણ તેના દ્વેષ ા ન જ કરી શકાય એ તે પેાતાના જ દ્વેષ કરવા જેવું નિંધ-કાય છે, સમાજના પરમાનાં અનેક–કાર્યાં લેકની આત્મવંચનાને પરિણામે મંદ બની જાય છે. અભિમાનના ત્યાગ
સારૂ કાય કરનારે પણ તેના અભિમાનને તિલાંજલિ આપવી જોઇએ. યશને ખાતર સારૂં' કામ કરનાર પોતાના ક્ષુદ્ર અભિમાનને જ પાષે છે. સત્કાર્ય જ સારૂ હોઈ શકે. સત્ય ભલે મનુષ્ય દ્વારા પ્રસ્થાપિત થતું હોય, પણ એમાં મનુષ્યાની શક્તિઓનું સામર્થ્ય તે નિમિત્ત માત્ર છે. સત્યમાં પેાતામાં જ સ્થાપિત થવાનું અને બધાને માન્ય થઈ જવાનું સામર્થ્ય છે.
સત્ય પ્રગટ કરવામાં જ મહત્તા છે, તેને બળજબરીથી લાદવાની કોઈ જરૂર નથી. અહિંસાની સિદ્ધિ થાય તે જ સત્ય ! ધન્ય છે એને કે-જે સત્ય પ્રગટ કરવાનું માધ્યમ અને છે. એ વાજિંત્ર છે, સત્ય ખજવૈયા છે. સત્યના વાજિંત્ર થવાની ભાગ્યરેખા હોય તેને પણ સત્યનુ સ'ગીત સાંભળવાનું ભાગ્ય તા મળેલુ જ છે,
ન
સાચુ' એ સહુ'નુ.. અને ખેાટું તે કા'નુ' જ નહિ-આ સદાચારના મહામૂલા
મત્ર છે.