________________
ઈચ્છા શક્તિનું રહસ્ય
પ
પેાતાની સીમિત બુદ્ધિમાં ન ઉતરે, તેવી બધી ખાખતા ચમત્કારિક! આ માન્યતા જેમ સાવ ખરાબર નથી. તેમ પેાતાની બુદ્ધિમાં ન ઉતરે, બધું જ પાકળ! આ માન્યતા પશુ ખાટી છે.
લેાકાલેાકના સમગ્ર સ્વરૂપને સર્વજ્ઞ તેમજ સદર્શી પરમાત્મા જ જાણી શકે છે. એમના વચનામાં વિશ્વાસ મૂકીને આત્મામાં આતપ્રોત થનારને ચમત્કારનુ` સમગ્ર સ્વરૂપ ધીમે ધીમે હૃદયગત થવા માંડે છે અને મિથ્યા ગ્રન્થિએથી જીવન-મન મુક્ત થતુ' જાય છે.
5
ઇચ્છા શક્તિનું રહસ્ય
કહેવાય છે કે જેની ઈચ્છા શક્તિ મળવાન છે, તે મહાન કાર્યો કરી શકે છે. મહાન વીરપુરુષા અને વીરાંગના ઇતિહાસ એટલે અદમ્ય ઇચ્છા શક્તિના જ ઇતિહાસ, સ"સાર એટલે સતત પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ માત્ર ઈચ્છા શક્તિનું જ પરિણામ છે. ભલે, પછી એ શક્તિ સારીનરસી હોઈ શકે છે.
આ બધું સ્વીકારી લેવા છતાં એક વાત વિચારવાની રહે છે કે-સાંસારિક સફળતા ખરેખર ઈચ્છા શક્તિની ખીલવણી પર જ આધાર રાખે છે કે તેની પાછળ બીજુ કાઇ ગૂઢ તત્ત્વ રહેલું છે?
આપણી અંદર એક એવી શક્તિ પણ રહેલી છે કે જે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતી નથી.
હૃદય ધબકે છે. ફેફસા સકાચ—વિકાસ પામ્યાં કરે છે. મારા પાચન થાય છે. શરીરની વૃદ્ધિ થાય છે, અને શરીરમાં ખીજી એવી અનેક ક્રિયાઓ થયા કરે છે. આવા બધાં કાર્ય કરનાર શક્તિ, ઈચ્છાને કાં અનુસરે છે?
નથી આપણે આ ક્રિયાઓને અટકાવી શકતા કે નથી તે અટકે ત્યારે આપણી ઈચ્છાથી ફરી એને ચાલુ કરી શકતા. આપણા જીવનને ચલાવવાના ઉપકારક હેતુઓથી આ ક્રયા ચાલ્યા કરે છે અને કાઈ અગમ્ય કારણે અટકી પણ પડે છે. આપણી બુદ્ધિ તેનુ સંચાલન કરતી નથી. છતાં તેમાં સમજ, વ્યવસ્થા અને હેતુ તે સ્પષ્ટ રીતે રહેલાં છે.
એ સૉંચાલક શક્તિ આપણને અધીન નથી, તેમ પૂણ પણે આપણાથી અલગ પણ નથી. એ શક્તિ કાણુ ? કોઈ તેને અજ્ઞાત-મન, કોઈ કુદરત, કેાઈ ભગવાન, કે કોઈ સ્વયંભૂ બ્રહ્મા કહે છે.
અજ્ઞાત મનની વાત જવા દઈએ. તાય સંપ્રજ્ઞાત મનને લગતી બધી પ્રવૃત્તિએ પશુ કાં આપણા પૂર્ણ કાબૂ નીચે છે ?