________________
સંકલિત ચિંતાનકા
સારૂ તે મારૂ, સારામાંથી સાર ખે'ચનારી હ‘સવૃત્તિ છે. જગતમાં વિવિધ ચિંતકોવિવિધ વિષયને લક્ષ્યમાં લઈને આત્માપકારક ચિંતનાને શબ્દસ્થ કરતા હાય છે.
આવા અનેક ચિંતના જ્યારે જ્યારે આંખ સમક્ષ આવ્યા ત્યારે ગુણગ્રાહિતાના સ્વામી પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય શ્રી એ ચિંતનેાના સારને નજરમાં રાખીને ચિતનાને આત્મિક ઉપકારક ઢાળ આપી દીધા અને એ ચિંતના અનેકાનાં જીવનનાં માર્ગદર્શક બની ગયા.
ચાલેા માણીએ એ સાલિત ચિંતનિકાની પુણ્ય પ્રકૃતિઓને
૧ સાચુ સાન્દ
૨ આદશ અને વ્યવહાર
૩ વિચાર અને વર્તન
૪ આચરણુ સાથે ઉપદેશ
૫ જીવનની કેળવણી
૬ જીવન મૂલ્યાની આંકણી
૭ ઉચ્ચતાની અભિરૂચિ
૮ જીવનના આન‘દ
૯ આપવાના આનંદ ૧૦ માનવતા અને દિવ્યતા
૧૧ સાચી માનવતા
૧૨ પરિણામનું મૂલ્ય
૧૩ પરિવર્તનશીલ વિજ્ઞાન
૧૪ ચમત્કારનું વિજ્ઞાન
૧૫ ઈચ્છા શક્તિનું રહસ્ય
卐
૧૬ અહંકારના મિથ્યાભાવ
૧૭ સાચુ' એ સહુનું !
૧૮ નિદ્રાની કરકસર
૧૯ સિંહાવલાકન
૨૦ રમકડાં
૨૧ સમાનતાના સાચા ઉપાય
૨૨ ચેાગ્યને ચેાગ્યનુ' મીલન
૨૩ વસ્તુ અને તેના આભાસ
૨૪ સંપૂર્ણ અધઃપતન કેમ નહિ ?
૨૫ શરીર એક સાયકલ
૨૬ સાગા અને સિદ્ધિ
૨૭ પાંચ પ્રાણાનું સ્વરુપ
૨૮ નમન
૨૯ મ`ત્રની શક્તિ