________________
આત્મ-હત્યાનને પાયે અનુમાનપૂર્વક કરણ સમ્યમ્ બને છે. આપણે જે ધર્મ કરીએ છીએ તે જ ધર્મ શ્રી સંઘમાં, કે અન્યત્ર કેઈ કરતે હેય. તે એની પણ ડયામાં અનુમોદના હેય, તે જ તે ધર્મ સફળ કહેવાય છે.
પણ જે પિતાના કે પિતાને ત્યાં થઈ રહેલા ધર્મને હયું હોય અને બીજાને ત્યાં થઈ રહેલા ધર્મ કે ધર્મ પ્રત્યે, અણગમે કે અપ્રીતિ હોય, તે પિતે કરેલ ધર્મ નિષ્ફળ છે અર્થાત તે ધર્મ મુક્તિરૂપી ફળ આપી શક્ત નથી.
ઉત્તમ ય યા પ્રસંગ જોતાંવેંત હૃદયમાંથી હર્ષના ઉદગાર નીકળી પડે છે. તે એમ સૂચવે છે કે, ઉત્તમની અનુમોદના કરવાની યોગ્યતા આપણી અંદર તે છે જ!
ઉત્તમોત્તમ એવા ધર્માનુષ્ઠાને થતાં જોઈને, કે થયેલાં સાંભળીને તે ગ્યતા સોળે કળાએ ખીલી ઉઠવી જોઈએ, આપણા હૈયામાં હર્ષની ભરતી આવવી જોઈએ. આપણી જબાનમાં મિઠાશ છુટવી જોઈએ, આપણ આમાં હર્ષાશ્રુ નીકળવાં જોઈએ.
આ બધાંથી અનુમોદના પ્રાણવંતી બને છે. અનુબંધ ગાઢ બને છે. ઉત્તમ ધર્મ કરણ માટેની લાયકાત પુષ્ટ થાય છે અને ઉત્તમ દેશકાળાદિના ગે ઉત્તમ આરાધના દ્વારા કર્મો ખપાવીને આત્મા મુક્તિગામી બને છે.
ભવ્યત્વ પરિપાકના ઉપાયો ભવ્યત્વ (આત્માના મુક્તિગમન-ગ્યવ)ના પરિપાક માટે જ્ઞાની ભગવંતોએ ત્રણ ઉપાય બતાવ્યા છે.
૧. દુષ્કતગહ ૨. સુકૃતાનુદન ૩. શરણગમન.
જ્યારે જ્યારે દાખ કે પ્રતિકૂળતા આવે, ત્યારે ત્યારે “એ મારાં જ પૂર્વકૃત પાપનું ફળ છે એમ માનીને બીજા કોઈ ઉપર વેષ ન કર, તે દુષ્કતગહ છે.
દુઃખ આવે છે, પાપના ઉદયથી. પાપને ઉદય પાપ કરવાથી થાય છે. પા૫ આપણે પિતે કરીએ છીએ, એમાં કોઈનું અનુમોદન હોતું નથી, કારણ કે લેકમાં પાપ નિવ છે. પાપ કરે તેની લોકો પણ નિંદા કરે છે, માટે પાપના કટુ ફળ વખતે બીજાને દોષ ન દેવાય પણ એને સમભાવે વેદવું જોઈએ.
પ્રતિકૂળતા વખતે બીજાને દેષ દેવાની આપણી ટેવ છે, તે બેટી છે.
અનુકૂળતા બીજાને કારણે મળે છે, તેમાં અનેકની સહાય હોય છે, તે વખતે પણ પાપ કરીએ, તે તેની જવાબદારી પોતાની છે.
પાપના ફળમાં દેવ પિતાને હોવા છતાં, બીજાને ડેષ દેવાની વૃત્તિ તે જ મિથ્યાત્વ છે.