________________
ત્રિકરણ યોગ
મન્યરે શો કરવ” = વિરું વાાનિધન મૌમિત્ર અર્થાત્ સદ વસ્તુનું મનન તે મૌન છે. કેવળ વાણી-નિરાધ એ જ મન નથી. મનનપૂર્વક કરેલા મૌનથી વાણની શક્તિ વધે છે.
પાણીની શક્તિની જેમ વાણીની શક્તિ પણ સર્વમાન્ય છે. દોષ દેહના છે, તેથી નશ્વર છે અને ગુણ આત્માના છે, તેથી અમર છે. દોષ દેહની સાથે ભરમીભૂત થાય છે. સત્ય, પ્રેમ, નિર્ભયતા વગેરે સદગુણ આત્માના ધર્મ છે. તેને મનનપૂર્વકનું ભાષણ સબળ અસર કરે છે.
કેઈના પણ ષ ગાવાથી જીવન પવિત્ર નથી થતું, પણ દૂષિત થાય છે. તે વાણીને બગાડ છે, દરૂપગ છે.
પાણીની જયણાની જેમ વાણીની જયણા ભાષાસમિતિના પાલન વડે કરવી જોઈએ.
નિબંધ જળની જેમ વિવેક વગરની વાણું ૫ણ વિનાશક નીવડે છે વાણી આંતર છે, શબ્દ બાહ્ય છે. તે વડે વાણી વ્યક્ત થાય છે. અતિર વાણીથી આંતરભાવ ઊઠે છે. તેની વિશ્વ પર મોટી અસર થાય છે.
ત્રિકરણ ચાગ આરાધનામાં યાદ કરજે, દેવદર્શનમાં યાદ કરજે. યાત્રામાં યાદ કરજે, સંઘની વતી દર્શન કરું છું, ઈત્યાદિ સમાચારીની પાછળ છે આશય રહેલું છે?
શ્રી જિનશાસનની પ્રત્યેક આરાધના ત્રણ કરવું અને ત્રણ વેગથી કરવાની હોય છે, પછી તે પ્રતિક્રમણ છે, કે પડિલેહણ હે, પ્રભુની ભક્તિ છે કે શ્રી નવકારનું સ્મરણ હે, અઢાર હજાર શીલાંગ છે કે મિચ્છામિ દુક્કડ છે, પણ તેમાં ત્રણ કરણ અને ત્રણ ગ હેવા જોઈએ.
ત્રણ કરણ એટલે મન-વચન કાયાને વ્યાપાર અને ત્રણ વેગ એટલે મનથી, વચનથી અને કાયાથી થતું કરણ કરાવણ અને અનુમોદન, મનથી જેમ કરવાનું છે, તેમ જેઓ નથી કરતા તેઓ કરે અને જેઓ કરી રહ્યા છે તેનું અનુદન થાય ત્યારે મનના ત્રણ પેગ સધાય છે. એ રીતે વચનના અને કાયાના કરણની સાથે કરાવણ અને અનુદન જોડાયેલા હોય છે, તે તે ક્રિયા શુદ્ધ બને છે અને મુક્તિપર્વતનાં ફળને આપનારી થાય છે.
મુકિત એટલે અવ્યાબાધ સુખ, તે સાધ્ય છે પછવનિકાયણિત એ સાધન છે. અવ્યાબાધ સુખને વિચાર એ આત્માના ઉદર્વતા સામાન્યને ઉદ્દેશીને છે પરજીવનિકાયનું હિત એ આત્માના તિર્ય સામાન્યને ઉદ્દેશીને છે. આ, ૭૭.