________________
ઉપયોગ-ઉપગ્રહ.
કર૦
પરોપકણો નવાના સૂત્રમાં વપરાએ “પરસ્પર' શબ્દ અતિ મહત્તવને છે. એનાથી છવદ્રવ્યનો ઉભય-પાક્ષિક ઉપકાર છે, એ વાત સ્પષ્ટ થાય છે.
એક જીવ બીજા જીવ ઉપર ઉપકાર કરે છે, તેનાથી જેમ સામા જીવને ઉપકાર થાય છે, તેમ ઉપકાર કરનાર જીવને પણ ઉપકાર થાય જ છે. મતલબ કે અન્ય જીવો પ્રત્યેની મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિની અસર બીજાની જેમ જીવને પિતાને પણ થાય છે.
પરસ્પર' શબ્દ ના આ ઉપગ્રાહ્ય અને ઉપગ્રાહક સ્વભાવને જ સૂચિત કરે છે.
અહી એક છે કરિ કે જીરજ સ કાળે વિદ્યમાન હોય છે કે અમુક જેમાં અને અમુક કાળમાં જ?
આ પ્રશ્ન અતિ મહત્વનું છે. શાસ સાપેક્ષ વિચારણા દ્વારા તેનું સમાધાન આપણને મળી શકે એમ છે. અને તે નીચે મુજબ છે.
“ઉપગ લક્ષણ છવનાં સ્વરૂપને બતાવે છે. અને તે સવ માં સર્વ કાળે હોય છે. એમ ઉપગ્રહ લણણ પણ છવાના પરસ્પર સંબંધનું બાધક છે. તેથી તે પણ સર્વ જીવોમાં સર્વ કાળે હેય છે.
લક્ષણ તે તેને જ કહેવાય છે કે જે લય માત્રમાં વ્યાપીને રહે છે. સવ માં ઉપગ્રાહક સ્વભાવ
ઉપગ્રાહ્ય-ઉપગ્રાહક સવભાવ સર્વ માં છે. કારણ કે સર્વ જી સાથે જીવવા જતિને સંબંધ નિત્ય છે, શાશ્વત છે.
કઈ પણ જીવ કઈ પણ અવસ્થામાં હોય, પરંતુ એનામાં જીવવુ તે સર્વત્રસર્વદા કાયમ જ હોય છે, જીવત્વ રહિત કઈ જીવ કદાપિ સંભવી શક્તો નથી.
પૂ. આગમ ગ્રન્થમાં પણ “એ આયા” એવા અનેક પાઠો-જીના અને જણ વનારા-મળી આવે છે. એનાથી એ જ સાબિત થાય છે કે, સર્વ જીવોમાં જીવવું એક સરખું હોવાથી જ એક છે અને અશ્વ સદા કાળનું છે. સંસારી કે સિદ્ધ અવસ્થા એ કર્મોના ઉપચય અને ક્ષયને આશ્રયીને છે. બાકી જીવત જતિ તે જીવ માત્રમાં એક છે.
સર્વ છે સાથે જીવને સંબંધ શાશ્વત છે, એ વાત સ્પષ્ટ રીતે સમજાયા પછી આ વાત પણ સહજ રીતે સમજાય એવી છે કે છે સાથે જીવનો સંબંધ કાયમી છે, તે એ સંબંધ દ્વારા જીવોને કંઈ લાભ કે હાનિ, અનુગ્રહ કે ઉપવાત પણ થતા જ હોય છે.
અન્યથા આ સંબંધનું તાત્પર્ય કે કાર્ય શું? એ સવાલ ઊભો રહે છે એટલે એ વાત સ્પષ્ટ થાય છે કે જીવદ્રવ્યને પરસ્પર ઉપગ્રાહ્ય ઉપગ્રાહક સ્વભાવ, સર્વ જીવમાં સર્વ કાળે કોઈને કોઈ પ્રકારે વિદ્યમાન છે. * અહીં “ઉપકારને તાત્પર્યાઈ હિત-અહિતમાં કે અનુગ્રહ-ઉપધાતમાં નિમિત્તભ્રત બનવું એ છે.