________________
આત્મ-ઉત્થાનનેા પાયે
}}
સ'સાર અને દુઃખનું મૂળ
જીવના સ્વરૂપનું અને જીવના સર્વ જીવા સાથેના સબધનું જ્ઞાન અને તદનુરૂપ (ઔચિત્યપૂર્ણ) વ્યવહારનું પાલન ન હોવાના કારણે જ જીવનું વાસ્તવિક હિત થઈ શકતું નથી. અને તેથી જ તેને ભવમાં ભટકવું પડે છે. અત્યંત દુઃખમય જીવન જીવવું પડે છે.
સંસારનું કે દુઃખનું મૂળભૂત કાઈ કારણ હોય તા, તે આ જીવના સ્વરૂપનું તથા તેના બધા જીવા સાથેના સબ'ધનુ' અજ્ઞાન (મિથ્યાત્વ) અને તદનુરૂપ ઔચિત્ય પાલનના અભાવ (અવિરતિ) જ છે.
જીવનું સ્વરૂપ
પ્રત્યેક આત્મા પૂણ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રમય છે, પૂર્ણ આનંદ અને ઉપ યાગમય છે. ટુંકમાં જીવનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાન'ઇમય છે.
જીવના સમધ
જીવા અન'તા છે, તે વ્યક્તિ (દ્રવ્યપ્રદેશ)ની અપેક્ષાએ છે, પણ જીવત્વ જાતિની ષ્ટિએ જીવ માત્ર એક છે. દરેક જીવમાં જીવત્વ અતિ એક જ છે.
6
જેમ દેશ, વણ, સાતિ વગેરેની અપેક્ષાએ માનવના અનેક પ્રકાર પાડી શકાય છે, પણ મનુષ્યત્વ જાતિની દૃષ્ટિએ તેા માનવ માત્ર એક ગણાય છે. તેમ પર્યાયશે?, ' આ ગાય, આ ઉંદર, આ કીડી, આ દૈવ, આ અસુર એમ બેલાય છે, પણ, પ્રત્યેક જીવદ્રવ્યમાં રહેલી ગુણાની તુલ્યતાના કારણે જીવની જાત એક જ રહે છે.
આ રીતે પ્રત્યેક જીવના ખીન્ન બધા જ જીવા સાથે જીવત્વ તિથી ગાઢ સંબંધ છે, એમ સિદ્ધ થાય છે. અને ‘પરસ્પરોવત્રોનીયાનામ્’સૂત્ર એમાં પ્રમાણ પૂરૂ' પાડે છે. કાર્ય લક્ષણ
પરસ્પર ( હિતાહિતમાં) ઉપગ્રાહક થવુ. એ જીવદ્રવ્યનું ‘કાર્યલક્ષણ' છે. તેના વિશેષ ભાવ એ છે કે એક જીવ પેાતાના વિચાર, વાણી અને વનદ્વારા ખીજા જીવાનું હિત કે અહિત કરવામાં જેવી રીતે નિમિત્ત બને છે, તેવા પ્રકારના અનુગ્રહ કે ઉપઘાત એ સ્વય' પામે છે.
એવા પરસ્પર ઉપાદ્ય (ઉપગ્રહ પામવાના ) અને ઉગ્રાહક (ઉપગ્રહ કરવાના) સ્વભાવ માત્ર જીવ દ્રવ્યમાં છે. તે સિવાયના બીન પાંચ (ધર્માસ્તિકાયાદિ ) દ્રવ્ય જીવ દ્રવ્યને ઉપગ્રહકારક બને છે, પણ જીવ સિવાયના બીજ કાઈ દ્રવ્ય ઉપર ઉપગ્રહકારક નથી. અર્થાત્ જીવદ્રવ્ય સિવાયના દ્રવ્યાના ઉપગ્રહ એકપક્ષીય છે.