________________
ઉપયાગ—ઉપગ્રહ
૬૩૫
જડ પદાર્થા આત્મભિન્ન હાવાથી એના પ્રત્યે ઉદાસીન વૃત્તિ રાખવાની હોય છે, પણ જીવા સાથે તા જીવરૂપે 'ચિત્ અભેદ હાવાથી એમના પ્રત્યે મૈત્રીભાવ પ્રગટાવવા જરૂરી છે.
સવ જીવા સાથેના આ ઐકય–સંબંધનું યથાર્થ જ્ઞાન ન હેાવાથી આપણે જડની જેમ જીવાની પણ ઉપેક્ષા કરીએ છીએ. એમ કરવાથી આપણે સ્વ-પરના અહિતકર્તા ખનીએ છીએ.
જે ઉદાસીન (માધ્યસ્થ્ય) ભાવ જડ ભૌતિક પદાર્થો પ્રત્યે કે ક્રાંધીન જીવાના ( જીવત્વ પ્રત્યે નહિ પણ) પાપાચરણ પ્રત્યે કેળવવાના હોય છે, તે ભાવ જો આપણે અનંતા જીવા પ્રત્યે ધારણ કરીએ છીએ, તે એનાથી એ જ સાખિત થાય છે કે આપણને હજુ જીવ અને જડના ભેદનું જ્ઞાન જ નથી થયું. અથવા સર્વજ્ઞ પરમાત્માના ત્રિકાલાખાધ્ય વચન ઉપર વિશ્વાસ નથી પ્રગટયેા.
જડ પદાર્થોં પ્રત્યેની ઉદાસીનતા જેટલી ઉપકારક છે, આત્મ હિતકર છે, તેટલી જ અનુપકારક તેમજ આમંહિત ઘાતક જીવ પ્રત્યેની ઉદાસીનતા છે.
મૈત્રી આદિ ભાવેા અનિવાય છે.
આપણને આપણા પેાતાના સુખ-દુઃખના કે હિતાહિતના વિચારની જેમ ત્રણ જગતના સર્વાં જીવાના સુખ-દુઃખાતિના વિચાર પણ જીવત્વ-જાતિ તરીકેના એક સંખ`ધને લઈને આવવા જોઈ એ.
સર્વાંના શુભ વિચાર વિના, વાસ્તવમાં સ્વનું હિત થઇ શકતું નથી. સર્વ જીવા સાથેના જાતિગત ઐકય–સંબંધને જાળવી રાખવા માટે મૈત્રી આદિ ભાવા અનિવાર્ય છે. આ ભાવામાં જેટલા અંશે ન્યૂનતા કે ખાટ આવે છે, તેટલા અંશે જીવેા સાથેના સંબધમાં કે તેમના દ્વારા થતા સ્વ-પર હિતમાં ખેાટ આવે છે. મૈત્રીભાવ વિનાના સંબધા હિતકારી નહિ, પણ અહિતકારી બને છે.
પ...ડ પ્રત્યેના ગાઢ વ્યામાહને કારણે જન્મતી પર પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિને સવ થા નામશેષ કરવામાં મૈત્રી આદિ ભાવા અમેઘ ઇલાજરૂપ છે.
ભાવાની વ્યાપક અસર
શુભ કે અશુભ ભાવની જેવી અસર આપણા ચિત્તને થાય છે, તેવી જ અસર એ ભાવ જેને ઉદ્દેશીને કરવામાં આવે તેને પણ વહેલી કે મેાડી અવશ્ય થાય છે. ૮ વરવરોષપ્રદ્દો નીવાનામ્' સૂત્રથી પણ એ જ વાત સ્પષ્ટ થાય છે.
ભાવાની પરસ્પર અસર વિના ઉપગ્રાહક સ્વભાવ ઘટી શક્તા નથી. જે જીવાની સાથે કાયા કે વાણી દ્વારા સબંધમાં આવવાની કોઈ જ શક્રયતા નથી, તે જીવાની સાથે