________________
ઉપયોગ-ઉપગ્રહ
કરીએ છીએ, કારણ કે ત્યા સ્નેહ-સ બંધ છે. એ સંબંધ આપણને તેમ કરવાની પ્રેરણા કરે છે. જો તેમ ન કરીએ તે લેકની નજરમાં પણ “વાથી તેમજ નિપુર ઠરીએ છીએ
એમ સર્વ જીવો સાથે આપણે જીવવાનો સંબંધ હોવાથી, દુખી જીવોનાં દુઃખ દૂર થાઓની ભાવના પણ આપણા દિલમાં પ્રગટવી જોઈએ. જે તે ન પ્રગટે તે આપણે દેષિત અને નિષ્ફર બનીએ છીએ. ઉદાસીનતા એ મહાન દોષ છે
કેઈ જીવ દુઃખી હોય કે સુખી, ગુણી હેય કે દુર્ગણી, તે એ એના કર્મે છે. એમાં મને શું ? આવી આગિક (ઈરાદાપૂર્વકની) કે અનાભેગિક (સ્વાભાવિક) જે ઉદાસીનતાની લાગણી અથવા ઉપેક્ષાની વૃત્તિ છે, તે સર્વ દેષમાં મહાન દેષરૂપ છે. અર્થાત્ રાગ-દ્વેષ કરતાં પણ અપેક્ષાએ ઉદાસીનવૃત્તિ અધિક બંધનકર્તા છે.
આપણને રાગ-દ્વેષની લાગણી બહુ જ થોડા જેવો પ્રત્યે હોય છે. બાકીના જે અનંત જીવે છે તે બધા તરફ નથી રાગ કે નથી વેષ, પણ ઉદાસીનતા છે.
આ પ્રકારની ઉદાસીનતા ઉપેક્ષારૂપ છે. અર્થાત તે બધા એના હેવાપણા સાથે આપણે કેઈ નિસ્બત ન હોવાની કેરી વૃત્તિ.
જે આ ઉદાસીનતાને દેષરૂપે ન માનતાં ગુણરૂપે માનવામાં આવે તે અનંત જીવો પ્રત્યેના ઉદાસીન ભાવના કારણે આપણે આત્મવિકાસ યા મોક્ષ જલ્દી થઈ જ જેતે હતું, પણ એમ નથી બન્યું. એથી જ એ સાબિત થાય છે કે જીવને ભવમાં પરિભ્રમણ કરાવનાર, દુઃખમય દીનહીન સ્થિતિ સર્જનાર, અનંતા જીવો પ્રત્યેની ઉદાસીનતા એ મુખ્ય કારણ છે.
રાગ-દ્વેષની લાગણીઓ ચારિત્ર મોહનીય કર્મની દેન છે, અને ચારિત્ર મોહનીય કર્મની બંધક પણ છે. જ્યારે જીવો પ્રત્યેની ઉકાસીન ભાવની લાગણી એ દર્શન મોહનીય જન્ય છે. અને દર્શન મોહનીય કર્મની જનેતા પણ છે.
છને અનંત કાળ સુધી સંસારમાં ભટકાવનાર અને નરક-નિગોદના અનંત દુખમય જીવનને અનુભવ કરાવનાર આ દર્શન મેહનીય કર્મ છે, એમ શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે.
“ર નિષિદ્ધ અનુમત” જે વાત કે વસ્તુ આપણને ઈષ્ટ ન હોય, તેને આપણે સ્પષ્ટપણે નિષેધ કરવો જોઈએ. જો નિષેધ કરવામાં ન આવે, તે તે વાત કે વસ્તુ આપણને માન્ય છે, એવું અર્થઘટન થાય તેમજ એવી લોકોક્તિ પણ છે. આ, ૮૦