________________
આત્મ-ઉત્થાનના પાયા
જે જેના ગુણ ગાય, તે તેના જેવા થાય' એ ન્યાયે ગુણવાનના ગુણની પ્રશ'સા આદિ વડે જીવ સ્વયં ગુણવાન બની રહે છે.
૩. મૈત્રી અને પ્રમાદ પછી ત્રીજી ભાવના છે કરુણા.
૩૦
જે જીવા ટ્વીન હીન અને દુઃખી હાલતમાં છે, એમનાં સવ દુઃખા અને તેનાં મૂળ કારણરૂપ પાપ-અશુભ કર્મા સવથા નિર્મૂĆળ થાએ એ ભાવના ભાવવી તે ‘કરૂણા’ છે.
'મારું દુઃખ તે દુઃખ અને બીજાનું દુઃખ તે કાંઈ નહિ' એવી, સમજ ધરાવવી તે નિષ્ઠુરતા છે. નઠાર હૃદયની પેદાશ છે. સય-હૃદયને ‘કરુણા' શિખવાડવી નથી પડતી.
૪. અને જે જીવા પાપમાં પ્રવૃત્ત છે, ત છે, અધમ છે, સમજાવ્યા ન સમજે, વાર્યાં ન વળે એવા કદાગ્રહી અને વિનીત છે, તેમના પ્રત્યે પણ સ્નેહગર્ભિત (એમને સદ્દબુદ્ધિ મળેાની ભાવનાપૂર્વક) ઉપેક્ષા વૃત્તિરૂપ ‘માધ્યસ્થ ભાવ’ કેળવવા જોઈએ.
આ ચાર ભાવનાઓથી ભાવિત થએલા આત્મામાં ચાર ગતિને ચરવાનું દૈવત અચૂકપણે પ્રગટે છે. માટે જ ભાવના ભવનાશિની' કહેવાઈ છે.
પાંચ ભાવાના જ્ઞાનથી મૈત્રી આદિ ભાવા
શ્રી જિનાગમામાં જીવને ભાવ સ્વરૂપ પણ ક્યો છે. એ ભાવના પાંચ પ્રકાર છે. તે નીચે પ્રમાણે છે.
૧. ઔપમિક ભાવ, ૨. જ્ઞાયિક ભાવ, ૩. ક્ષાાપશમિક ભાવ, ૪. ઔયિક ભાવ, ૫. પાણિામિક ભાવ,
આ પાંચ ભાવેામાંથી સિદ્ધાત્માઓને ક્ષાયિક અને પારિામિક એ જ ભાવ હાય છે અને સંસારી જીવાને આછામાં એછા ત્રણુ અને વધુમાં વધુ ચાર તથા પાંચ ભાવા પણ હાઈ શકે છે. ભાવશૂન્ય જીવ હાઈ શક્તા નથી. એછાવત્તા અંશે પણ પાંચમાંથી બે કે ત્રણ ભાવા તા દરેક જીવાત્મામાં અવશ્ય હોય છે.
સહજ અને વિકૃત અને સ્વરૂપના જ્ઞાન માટે પાંચ ભાવાનું સ્વરૂપ જાણવું અનિવાર્ય છે, એ વિના જીવના યથાર્થ સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન થવું શકય નથી.
શ્રી જિનાગમાના અધ્યયન તેમજ શ્રવણથી જ્યારે જીવના ભાવાત્મક સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે, ત્યારે જીવાના તે-તે ભાવા પ્રત્યે અંતઃકરણમાં મૈત્રી આદિ ભાવા, સમ્યગ્દષ્ટિ જીવને ઉત્પન્ન થાય છે.
* સર્વ જીવામાં પારિામિક ભાવ (જીવવરૂપ) રહેલા છે, તેથી તેના પ્રત્યે મૈત્રીભાવ પ્રગટાવવા જોઈ એ.
* જે જીવામાં ઔપમિક, માટે પમિક અને ક્ષાયિક ભાવ પ્રગટેલા છે, તેમના પ્રત્યે પ્રમાદભાવ ઉત્પન્ન થવા જોઈએ.