________________
અવ્યત્વ પરિપાકના ઉપાય
}૦૭
દુઃખમાં વજ્ર જેવા કઠોર બનવુ. જોઇએ. પેાતાના દુ:ખમાં બીજને થા માટે તકલીફમાં મૂકવા ? એ વિચારથી આવતી નમ્રતા દુષ્કૃતગહર્તા છે. તેનાથી પાપને અનુખ ધ અટકે છે.
સુકૃતાનુમેાદન
ભવ્યત્વ પરિપાકના ત્રણ ઉપાચા પૈકી દુષ્કૃતગોંની પછી, સુકૃતાનુમાઇન આવે છે. આપણે જે સુકૃત કરીએ છીએ, તેની અનુમેાદના કરનાર હાય, તે તે સુકૃત સારી રીતે થાય છે. તે જે ખીજાએ અનુમાદના કરી તેના હષ ધારણ કરવા, તે સુકૃતાનુમાનના, પેાતાના પુણ્યના ઉદયની અનુમાદના નથી કરવાની પણ આપણને શુભમાં જે સહાય કરે છે, તેનું અનુમાનન થવુ જોઇએ.
સારા કુળમાં જનમ્યા તે માતાપિતાના પુણ્યથી છે, એમ માનવુ જોઈએ, તેા જ નમ્રતા આવે છે, કારણ કે એ પુણ્ય પણ બીજાની સહાયથી મેળવેલ છે.
દાન આપવુ' હાય તેા લેનાર જોઈએ. પૂજા કરવી હોય તેા પૂજ્ય વ્યક્તિ જોઈએ. દીક્ષા લેવી હાય તેા ગુરૂ જોઇએ. ભણવામાં બીજાં (રચેલાં) શાસ્ત્રો ભણીએ છીએ. આપણા આત્મહિત માટે જેમણે સહાય કરી છે. તેનું અનુમાઇન તે સાચી સુકૃતાનુમાદના છે.
આટલી સ્થિતિએ પહેાંચવામાં કેટકેટલાની સહાય લીધી છે ?
બીજાના ઉપકારને કૃતજ્ઞભાવે માથે ચઢાવવામાં આપણે ઉણા ઉતરીએ છીએ પણ આપણે બીજા ઉપર જે ઉપક્રાર કરીએ છીએ, તેની ઠેર ઠેર જાહેરાત કરવાનું ચૂકતા નથી.
સાચા સાધકે દરેકના ઉપકાર માનવા જોઈએ.
આપણી ભૂલ બીજા ખમી શકે તે આપણે પણ બીજાની ભૂલ ખમવી જોઈએ. આપણી ભૂલ ખમી ખાનારના પશુ ઉપકાર માનવા જોઇએ.
શરણુગમન
શરણગમનથી દુષ્કૃતગહ અને સુકૃતાનુમાઇના ફળે છે. શ્રી અરિહંતા િચારે ય આપણને શરણુ આપે છે, પણ આપણે લેતા નથી. કારણ કે તેઓ ‘આપણને શરણ આપે છે' એવી શ્રદ્ધા જ નથી.
દુષ્કૃતગાઁ અને સુકૃતાનુમાઇનથી અંતઃકરણુ શુદ્ધ થયા પછી જ, શ્રી અરિહ'તાઢિના શરણે જવાની યેાગ્યતા પ્રગટ થાય છે. ભીંત સામે ઊભા રહેવાથી ક'ઇ ન દેખાય.
દ ણુ સામે ઊભા રહેવાથી આપણું ભૌતિક સ્વરૂપ દેખાય છે, તેમ શ્રી અરિહતા આપણને આપણું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે. તેના સ્મરણુ વડે આપણા સ્વરૂપનુ