________________
આત્મ-ઉત્થાનના પા માટે ભાષાવિશુદ્ધિના શિક્ષણની ભારે અગત્યતા છે. જૈન શાસ્ત્રામાં એ શિક્ષણ સ`ગીન રીતે આપવામાં આવ્યું છે.
મુનિએાની વાગ્ગુપ્તિ અને ભાષાસમિતિ એ શિક્ષક્ષુનુ' સુમધુર ફળ છે. આ શિક્ષણથી સુશિક્ષિત થયેલા મુનિ સતત ભાષણ કરે, તા પણ કોઇ અપકાર કરનાર થતા નથી. અને એ શિક્ષણને નહિ પામેલા આત્મા એછુ' આલે તે પણ ફાયદો કરવાને બદલે નુકસાન કરનારા થાય છે.
શ્રી જૈન શાસ્ત્રોમાં ચારિત્ર એ મુક્તિનું પરમ અંગ છે. અષ્ટપ્રવચન માતા એ ચારિત્રની જનેતા છે. અને એ બને ભાષાવિશુદ્ધિને આધીન છે. ભાષાવિશુદ્ધિ એ પરંપરાએ મુક્તિનું પરમ અંગ બની જાય છે.
શ્રી જૈન શાસ્ત્રોએ મુનિઓને સયા મૌન ધારણ કરવાનું' ઉપદેશ્યું નથી. સ`થા મૌન ધારણ કરવાથી વ્યવહાર માર્ગના ઉચ્છેદ થાય છે અને બીજા પણ મિથ્યાભિમાનાદિ અનેક દુર્ગુણા પેાષાય છે. એ કારણે મુનિને જ્યારે જ્યારે ખાલવાની જરૂર ઊભી થાય ત્યારે-ત્યારે શાએ બતાવેલા નિયમ અનુસાર તેને ખેલવાનુ` હોય છે. અને એ રીતે શાસ્રાનુસારી વચન ખેલવામાં કુશળ અનેલા સુનિ ચિરકાળ સુધી ખેલે તા પણુ અન્યને ધમ માં સહાય કરવા દ્વારા લાભ કરે છે,
ચાર ભાષા
વચન–વિન્યાસમાં મુનિને ધર્મ-કુશળતા અક્ષવા માટે, શ્રી જૈનશાસ્ત્રોમાં મેલવા લાયક ભાષાના ચાર પ્રકાર બતાવ્યા છે. તેમાં ખેલવા લાયક સઘળી ભાષાઓના સમાવેશ થઇ જાય છે. એ ચાર પ્રકાર અનુક્રમે સત્ય, અસત્ય મિશ્ર અને અનુભય છે
મિશ્ર અને અનુભય એ નિશ્ચયથી અસત્ય છે, તથા વ્યવહારથી સત્યાસત્ય છે. જેમ કે અશેાવન, શ્રમસ ધ એ મિશ્ર ભાષાના પ્રયાગ છે. તેને અચેાક પ્રધાન વન, શ્રમણ પ્રધાન સધ એ અપેક્ષાથી ખેાલે તા સત્ય છે અને અચેકનું જ વન, શ્રમણના સઘ, એ રીતે ખેલે તા અસત્ય છે.
અનુભય ભાષા પણ ઠંગવા કે અવિનયની બુદ્ધિપૂર્વક ખેલે તે અસત્ય છે,
અન્યથા સત્ય છે.
શાસ્ત્રોમાં ઉપયોગ પૂર્ણાંક ખાલનારની ચારે ભાષા આરાધક માની છે અને અનુપંચાગપૂર્વક ખેલનારની ચારે ભાષા વિરાધક માનેલી છે.
જૈન શાસ્ત્રની દૃષ્ટિએ ભાષા નિમિત્તક શુભાશુભ સ`કલ્પ એ જ આરાધકપણા કે વિરાધકપણાનુ તત્ત્વ છે. તેથી શુભ સ‘કલ્પ પૂર્વક અસત્ય ભાષા પણ સત્ય છે અને