________________
૬૨૨
આત્મ-ઉત્થાનને પાયો એ પ્રત્યેક વસ્તુઓ ચિત્ત વિશુદ્ધિનું રસાયણ છે. અને વિશુદ્ધ ચિત્તથી જીવ પુણ્યબંધ અને કર્મનિર્જરને કરે છે. પુણ્યબંધ અને કર્મનિર્જરા એ પરંપરાએ સ્વર્ગાપવર્ગમાં પરિણમે છે. મોક્ષને વિષે એકતાન મતિવાળા, ઉત્તમ વેશ્યાઓને ધારણ કરનારા, સાત્વિક પુરુષો જ ધર્મ પુરુષાર્થનું આસેવન કરી શકે છે. અર્થ અને કામ પુરુષાર્થ એ લોકોને ઈષ્ટ હોવા છતાં, પાપ વૃદ્ધિના જનક હવાથી, પોપકાર રસિક પુરુષ આલેકપલેકમાં હિતકારી અને સર્વને અમૃતતુલ્ય એવી સુવિશુદ્ધ ધર્મસ્થાન જ આદર કરે છે. જે કથામાં ક્ષમા, માવ, આવ, શૌચ, આકિચન્ય અને બ્રહ્મચર્ય આદિની પ્રધાનતા છે. તથા જે અનુકંપા, ભક્તિ, સકામ નિરાદિ પદાર્થોના વિસ્તૃત વર્ણથી ભરેલી છે તે ધર્મ કથા જ ઉત્તમ પુરુષોને આનંદ આપનારી છે.
, માન, માયા, લોભાદિ કવાથી આચ્છાદિત મતિવાળા શ્રોતાઓને ધર્મકથા આનંદ આપનારી થતી નથી. તેનું કારણ તેઓની અગ્ય પ્રકૃતિ છે. કષાયની પરિણતિથી તેવા આત્માઓ સહાય પરલેકના સુખથી પરાક્ષુખ હોય છે. આ લેકોને જ પરમાર્થ તરીકે અને પરમ તત્વ તરીકે પિછાને છે તથા પિતાના સિવાય અન્ય સર્વ જીવો ઉપર સદાય નિરઅનુકંપ રહે છે તેવા અધમ પુરુષે સુગતિની પ્રતિપક્ષિણી અને દુર્ગતિની જ એક કંદલીસમી અનર્થથી ભરેલી અર્થકથાને જ ચાહે છે. પરંતુ તેથી વિપરિત સ્વભાવવાળી ધર્મકથાને મનથી પણ ઈરછતા નથી.
બીજા કેટલાક એવા પાંચ ઈનિદ્રાના વિષય-વિષથી હમેશાં હિત મનવાળા રહે છે. ભાવ શત્રુ સમાન ઇન્દ્રિયને અનુકૂળ વિષયમાં જ પ્રવર્તનારા હોય છે. અને પરમાર્થના માર્ગથી અજાણ તથા સુંદરસુંદર વસ્તુઓમાં અનિશ્ચિત મતિવાળા હોય છે. તથા મધ્યમ લેશવાળા રાજસી સ્વભાવવાળા હોય છે. તેઓ કામ કથામાં જ આનંદ માને છે, કે જે કામ કથા પંડિતજનેને હસનીય છે. કરનાર કે સાંભળનારની માત્ર વિડંબના જ કરનાર છે. તથા આ ભવ અને પરભવના ને જ માત્ર વધારનાર છે. એ કામકથામાં આસક્ત થયેલાઓને પણ ધમકથા ગમતી નથી.
શ્રી જેનશાસનમાં એક ધર્મ પુરુષાર્થ જ ઉપાદેય મનાયેલ છે. ધર્મ પુરુષાર્થ એટલે મેક્ષ માટે સર્વજ્ઞોના વચનને અનુસરીને થતે મળ્યાદિ ભાવયુક્ત છેને શુભ પ્રયત્ન વિશેષ.
એ ધર્મના ચાર પ્રકાર પડી જાય છે નામઘર્મ, સ્થાપનાધર્મ, દ્રવ્યધર્મ અને ભાવધર્મ. ચારેમાં પણ ભાવધર્મ એ જ ઉપાદેય છે. એ ભાવધર્મની પ્રાપ્તિ જીવેને મિથ્યાત્વમેહનીયાદિ કર્મના પશમથી થાય છે. ભાવધર્મ આત્માને સવભાવરૂપ છે અને એ આત્મ સ્વભાવ મૈત્ર્યાદિભાવ અને પ્રમાદિ ચિન્હથી ગમ્ય છે. મિત્રી, પ્રમેહ, કારશ્ય અને માધ્યસ્થ એ ચાર પ્રકારના ભાવો એ જેમ છોના ભાવધર્મને જણાવનાર