________________
ફિશર
આત્મ-ઉત્થાનનો પાયો મનને સંબંધ વાર્થની સાથે થાય તે “અસ્મિતા' અભિમાન જાગે, પણ સર્વના હિતની સાથે થાય તે “અસ્મિતા” “હુપણું ઉત્પન્ન થઈ શકતું નથી અને તેની સાથે સબંધ રાખનારી વાસનાઓ પણ જાગતી નથી.
મૂળ પ્રકૃતિને પરિવર્તન કરવાનો એકને એક ઉપાય મનને સંબંધ વના ભૌતિક સુખ સાથે ન થવા દે અને સર્વના હિતની સાથે કરવો તે છે.
સર્વના સુખની ઈચ્છા જાગ્યા પછી અહકાર અને મમકારના સ્થાને સમર્પણ અને સેવાભાવ જ ઉભું રહે છે પરમાત્મ-ભાવને સમર્પણ અને જીવાભ ભાવની સેવા એ તેનું ફળ છે. અહંભાવને વિલય.
અહંભાવ સંસાર–ભ્રમણનું કારણ છે. તેના “હકારની ઉપર “રકાર રૂપ અગ્નિબીજા સ્થાપન કરવામાં આવે તે આરાધક, એ અગ્નિબીજ વડે અહંભાવનું દહન કરી શકે. જેથી અહંભાવ ભસ્મીભૂત થાય અને એથી “અહંકારની તરવમયતા સ્થાપિત થાય છે.
તત્વ એટલે ચેય અથવા રહસ્ય. તરવવિત્ એટલે યથાર્થ જાણનાર.
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે, સમાધિ તે રોગીઓ જ લગાવે. સમાધિમાં શરીર અને સ્થાન ભૂલી જવાય છે. તેવી અવસ્થાને યોગીઓ જ નહિ, પણ પિતાના રોજીંદા જીવનમાં દરેક જીવ અનુભવ કરતા હોય છે. ભલે એ સમાધિને પ્રકાર અલગ હોય.
જીવનમાં જે કાર્ય અને જે વસ્તુ ઉપર પ્રતિ હેય તેવા કાર્યમાં દરેક જીવ (ક્ષણિક) સમાધિને અનુભવ કરતે હોય છે. એક પ્રેમી બીજા પ્રેમીની યાદમાં પિતાને શું નથી ભૂલી જતે ?
આ રીતે જે વિશ્વના સર્વ જી સાથે પ્રેમ કેળવાય, તે વિશ્વ પ્રેમી પરમાત્માની યામાં કેટલે આનંદ આવે ! સમાધિ સુખનો ઉપાય.
વિશ્વના સર્વ જીવોનું હિત ચિતવનાર શ્રી અરિહંત પરમાત્માની યાદમાં આનંદ આવવા લાગે ત્યારે સમજવું કે તમારે તેમની સાથે વેગ થઈ ગયે. એથી સમાધિ આવશે તેમાં શાશ્વત આનંદને અનુભવ થશે.
તે રોગ અને સમાધિ સાધવા માટે મનને કેળવવું પડશે. જગતના સર્વ જેનું હિત થાય અને સર્વ ઇવેનું હિત ચાહનાર અને કરનાર પરમાત્માને વિજય થાય