________________
૫૪૦
આત્મ-ઉત્થાનની પાયા
પ્રભુનું ધ્યાન
પ્રભુનું ધ્યાન કરવુ. એટલે પ્રભુના ધ્યાનનું ધ્યાન કરવુ, એના પરમાથ છે. આત્માનુ' જ્ઞાન કરવુ' એટલે જ્ઞાનનું જ્ઞાન કરવું. વસ્તુ માત્રના જ્ઞાનના જ્ઞાતા આત્મા છે, એમ ઢ કરવું.
પ્રભુનું ધ્યાન કરવુ. એટલે પ્રભુના ધ્યાનનું ધ્યાન કરવું. પ્રભુનું ધ્યાન વિશ્વવતી સવજીવા પ્રત્યે વાત્સલ્યવાળુ' છે. અને પેાતાના આત્મામાં પૂણુતાની દૃષ્ટિવાળુ` છે.
પ્રભુના ધ્યાનના વિષય–આત્મા દ્રવ્યદૃષ્ટિએ પૂર્ણતાથી ભરેલા છે—એ છે. તેથી પૂર્ણતાનું જ્ઞાન પ્રભુના ધ્યાનમાં નિશ્ચયથી રહેલુ છે, એ જાતનુ' પ્રભુના ધ્યાન વિષયક ધ્યાન કરવું... પ્રભુનું ધ્યાન છે.
પ્રભુના ગુણુનું જ્ઞાન અને ધ્યાન એ જ સ`સાર સાગરથી તારનારુ છે.
એક તરફ સ્નેહ-ષ્ટિ અને બીજી તરફ પૂર્ણદૃષ્ટિ એ એ ઊઘડતાં જ જીવનમાં પ્રભુતા પ્રગટે છે, જેના પ્રભાવે સંસારના ઉચ્છેદ થયા સિવાય રહેતા નથી.
卐
તત્ત્વ નાદ
દૃશ્ય અનિત્ય છે, પર છે, સ`સાર છે, બંધન છે, આવાગમન છે. દૃષ્ટા નિત્ય છે, સ્વ છે, બ્રહ્મ છે, મુક્તિ છે, નિર્વાણુ છે. આ અનુભૂતિ ત્યારે થાય કે જયારે બુદ્ધિ મૌન ધારણ કરે છે, બુદ્ધિ પૂછવાનું જાણે છે, સમાધાન લાવતી નથી. સમાધાન મૌનથી સધાય છે અર્થાત્ ચિત્તની નિસ્તર*ગ સ્થિતિમાં સમાધાન જળવાય છે. સમાધિ
અનુભવાય છે.
પ્રભુને પાકારવા પડતા નથી, પણ પ્રભુના પાકાર સાંભળવાના હોય છે. બધા અવાજ–નિ બંધ થઈ જાય છે, તે પછી પ્રભુના નાદ ઉપલબ્ધ થાય છે. બધા અવાજ મુખ્યત્વે ઈચ્છાના ઘરના હાય છે એટલે એ અવાજ અધ થતાં નિરીચ્છ પ્રભુને
અવાજ સભળાય છે.
સમર્પિત થવાની ભાવના જેની પાસે છે અને પેાતાની જાતને મિટાવી દેવાનુ શૂન્ય ખની જવાનું મહાપરાકમ જે દાખવી શકે છે, તે અમૃતજીવન પામી શકે છે, અર્થાત્ પ્રભુને પ્રાપ્ત કરી શકે છે.
ધ એ વિસ્મરણ નહિ, જાગૃતિ છે. સ્વની પૂર્ણ જાગૃતિ છે, અહ. ધ મટી જવાથી પૂણ બેધ થાય છે. બધી ક્રિયા શૂન્ય થાય અને એક સાક્ષી ચૈતન્ય અવશેષ રહે, તેનુ નામ સાચી પ્રાથના છે.