________________
૫૪૪
આત્મ-ઉત્થાનને પાયે
મંત્રયોગ શબ્દમાં સુરતા પરોવવી. શ્રુતે પગને ભાવસંવર અને બહુ નિશદિ ગુણવાળ માન.
શ્રુતે પગ બહુ મૂલ્યવાન છે. તેને હેતુ એ છે, કે શ્રુતદ્વારા શ્રુતને કહેનારા વીતરાગ પુરુષમાં સુરતા પરોવાય છે.
દા.ત. સર્વ શ્રતને સાર શ્રી નવકાર છે. નવકારરૂપી સારભૂતકૃતમાં જ્યારે સુરતા ઉપગ પરોવાય છે, ત્યારે તે દ્વારા શ્રુતને કહેનારા સર્વજ્ઞ પુરુષમાં ચિત્તવૃત્તિ જોડાય છે. સર્વજ્ઞત્વ આત્મતત્વ છે. એટલે આત્મામાં ઉપયોગ જોડાય છે. નવકાર દ્વારા સર્વસ, સર્વદર્શી શુદ્ધાત્મતત્વને નમસ્કાર થાય છે. તે શ્રુત દ્વારા શ્રુતને પ્રકાશિત કરનાર સવાર પુરુષમાં ચિત્તવૃત્તિ પરેવાય છે. | શ્રી નવકારમાં નમનીય–નમસ્કાર્ય અને કથનીય આત્મતત્વ બંને શુદ્ધ સ્વરૂપી હોવાથી તેમાં ચિત્તવૃત્તિને ઉપયોગ, તે સંવર અને નિર્જરાને હેતુ બને છે.
શ્રુતપગ એ સમયમાં દોરો પરોવવાની ક્રિયારૂપ છે. અહી સેય તે આત્મા છે, દોરે તે શ્રત છે અને તેમાં ઉપગ તે સેયમાં દોરે પવવાની ક્રિયારૂપ છે. એકાગ્ર ઉપગ વડે તે કાર્ય સિદ્ધ થાય છે.
શ્રુતશબ્દ જ્ઞાનવાચક છે અને જ્યાં હોય ત્યાં જ્ઞાતા અને રેય પણ હોય જ છે. જ્ઞાતા શ્રુતપયેગવંત જીવ છે અને સેય શ્રુત પ્રકાશમય શુદ્ધાત્મતત્તવ છે. શુદ્ધાત્મતત્વને વિષે ઉપયોગ તે સર્વ સિદ્ધિનું કારણ છે. તે જ સમાપત્તિ છે. નિર્વાણ ફલપ્રદ ગીમાતાની ઉપમા તેને ઘટે છે.
મૃત શબ્દ વડે કહેનારને બંધ થાય છે અને સાંભળનારની પણ ઉપસ્થિતિ થાય છે તથા કથનીય તાવ તરફ પણ વૃત્તિ ખેંચાય છે. શ્રુતના કહેનાર આદ્ય પુરૂષ સર્વજ્ઞ અને સર્વદશ છે, કૃતને સાંભળનાર સર્વરતાને અથ જીવ છે અને શ્રત વડે કથનીય તત્વ સાક્ષાત્ યા પરંપરાએ શુદ્ધાત્મતત્તવ છે.
સર્વનું જ્ઞાન શબ્દ વડે અભિવ્યક્ત થયેલું છે. શબ્દ એ સૂત્ર છે, તેમાં પરેવાયેલ આત્મા તે સેય છે અને તેને વિષે ઉપગ તે સોયની સાથે ડેરાની એકતાની અનુભૂતિ કરનાર અને વ્યાપાર છે.
શ્રી નવકારરૂપી સૂત્રમાં ઉપગ તે શબ્દમાં સુરતાને પરવવાની ક્રિયા છે.
શબ્દ એટલે કથક અને કથનીય શુદ્ધ આત્મતત્તવ, તેને વિષે મનનું વિલીનીકરણ તે સુરત શબ્દ છે. તેને જ મંત્રગ કહેવાય છે. શાના મનન વડે આત્માનું ત્રાણ થાય છે, માટે તે મંત્ર છે.